Cli
દેવાયત ખાવડ ને કેટલા વર્ષની જેલ ? જાણો દલીલ અને કોર્ટનો ચુકાદો...

દેવાયત ખાવડ ને કેટલા વર્ષની જેલ ? જાણો દલીલ અને કોર્ટનો ચુકાદો…

Breaking

ગુજરાતી ફેમસ લોક સાહિત્યકાર દેવાયત ખાવડને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા તેમની સાથે ના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુભારંવાડીયા ને પણ કોર્ટમા લઈ જવામાં આવ્યા હતા પોલીસે હુમલામા વપરાયેલ ગાડી અને હથિયારો સહીત મોબાઈલ જપ્ત કરી લીધા છે ગુજરાત વિધાનસભાની.

ચૂંટણી આચારસંહિતા દરમિયાન તારીખ 6 ડિસેમ્બરના રોજ રાજકોટ સરેશ્વર ચોક નજીક પોલીસ ફરીયાદ મુજબ બિલ્ડર મયુરસિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના બે સાગીરથોએ મળીને મયુરસિંહ રાણા ને લાકડી અને ધોકા વડે મારવામાં આવ્યો હતો ગંભીર રૂપે ઘાયલ થતા મયુરસિંહ રાણા ને.

હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા જે ઘટનાના દસ દિવસ બાદ દેવાયત ખાવડ અને તેના બે સાગીરથો કિશન કુંભારવાડીયા અને હરેશ રબારી રાજકોટ ક્રાઈબ બ્રાચ પોલીસ સામે હાજર થયા હતા આ ત્રણેય આરોપીઓને એ ડિવિઝન રાજકોટ પોલીસ માં સોંપાયા હતા.

અને તેમના કોર્ટે બે દિવશના રીમાન્ડ મંજુર કર્યા હતા રીમાન્ડ પુરા થતા તેમને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ત્યારબાદ દેવાયત ખાવડ ના વકીલે મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે દેવાયત ભાઈ ગુજરાત ના નામી પ્રતિષ્ઠિત એક લોકસાહિત્યકાર છે તે ભાગેડુ નહોતા તેમને કોર્ટમાં.

આગોતરા જામીન મુકેલા હતા પરંતુ તેનો નિર્ણય ના આવતા તેઓ સામા પગલે હાજર થયા હતા તે ક્યારેય પોલીસ થી નાસતા ભાગતા નહોતા તેમને કાયદા અને વ્યવસ્થા ને સાથ આપ્યો છે તેઓ નિર્દોષ છે અને તેમના વિરુદ્ધ ખોટી કલમો દાખલ કરવામાં આવી છે તેઓ ના વિરુદ્ધ જે તે કલમો.

ગોળ ગોળ ફેરવી ઉમેરવામાં આવી છે પોલીસે વધારે રીમાન્ડની માગંણી નથી કરી અને તેઓની જામીન પ્રક્રિયા દાખલ કરી દેવામાં છે ટુકં સમય માં દેવાયત ખાવડ બહાર આવી જશે સાથે તેમને જણાવ્યું હતું કે દેવાયત ખાવડ ને નિદોર્ષ સાબીત કરવાના અમે પુરાવા પણ કોર્ટ સમક્ષ.

રજૂ કરી દિધા છે નિર્ણય કોર્ટ ટુંક સમય માં જાહેર કરશે જે પ્રકારની ખોટી કલમો દાખલ કરવામાં આવી છે તેના બચાવમાં અમારી પાસે તમામ પુરાવાઓ છે દેવાયત ખાવડ ના વકીલે આ પ્રકારનુ નિવેદન આપ્યું હતુ દેવાયત ખાવડ અને તેમના સાગરીતો ને હાલ જેલ મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *