બોલીવુડ અભિનેતા રણબીર સિહં અને દિપીકા પાદુકોણ ની જોડીને બોલીવુડ માં શ્રેષ્ઠ જોડી માનવામા આવે છે બંને ના ફિલ્મ કેરીયરના અભિનયના સંબંધો પ્રેમમા બદલાયા બંને એકબીજાના ખુબ નજીક આવ્યા સાલ 2018 નવેમ્બર 15 તારીખના રોજ તેઓ લગ્નગ્રંથિથી જોડાયા પરંતુ થોડા સમયથી આ બંને ના.
વચ્ચે કાંઈક ઝ!ગડાઓ ચાલી રહ્યા છે એવુ જે પોતાને ફિલ્મ ક્રીટીક જણાવે છે એ ઉમીર સાન્ધુ એ એક ટ્વીટ કર્યું હતું કે બ્રેકીગં રણબીર સિંહ અને દિપકા પાદુકોણ ના સંબંધો મુસીબતમાંછે આ વાતથી ચાહકો ખૂબ નારાજ થયા હતા એ વચ્ચે રણબીર સિંહે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં જણાવ્યું કે કોઈ પ્રોબ્લેમ નથી.
દીપિકા માટે ખુબ સન્માન છે મારી જિંદગીમાં દીપીકા નું ખુબ મહત્વ છે વધારે એમને જણાવ્યું હતું કે અમે બંને આપના સપ્રાઈઝ આપીશું જેમાં સાથે આવીશું દીપીકા સાથે રહીને મેં પ્રોફેશનલ નહિ પરંતુ ઘણું બધું શીખ્યો છું દીપિકા માટે હંમેશા મારા દિલમાં સન્માન છે આવું એમને પોતાના સંબંધોને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું પરંતુ તાજેતરમાં દીપિકા પાદુકોણ.
અચાનક પેનીક એ!ટેક બેભાન થઈ ગઈ હતી જેને મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાં રણબીર સિંહ જોવા મળ્યા નહોતા એટલું જ નહીં પણ જ્યારે આજે સવારે જ દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા જેમાં લોકોની નજર તેના હાથ પર પડી જેમાં મેરેજ રિંગ જોવા મળી નહોતી લોકોનું શક વધારે મજબૂત થયું શું આ બંને.
વચ્ચે પ્રેમ સંબંધો બગડી રહ્યા છે બંને એકબીજાથી છૂટા પડવાના છે તેમના ચાહકો આ વાતથી ખુબ ચિંતિત થયા હતા આ વાતનો ખુલાસો હજુ સામે આવ્યો નથી કે રણબીર સિંહ અને દીપિકા એક બીજા થી જુદા પડ્યા છે પરંતુ ચાહકોમાં ચર્ચાએ વેગ પકડ્યો છે આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.