Cli
એક પછી એક પરીવારના ત્રણ માણસોનુ નિધન, મહેશ બાબુ પર તૂટ્યો દુઃખોનો પહાડ...

એક પછી એક પરીવારના ત્રણ માણસોનુ નિધન, મહેશ બાબુ પર તૂટ્યો દુઃખોનો પહાડ…

Breaking

સાઉથ ઇન્ડસ્ટ્રીથી ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે આજનો 15 નવેમ્બર નો દિવસ ટોલીવુડ જગતમાટે અભિશ્રાપ બન્યો છે ગત રાત્રી ના 2 વાગે સાઉથ ઈન્ડસ્ટ્રી ના સૌથી મોટા અભિનેતા શિવરામા કિષ્ણાએ આ દુનિયા ને અલવીદા કહ્યું છે શિવરામા ક્રિષ્ણા ટોલીવુડ સુપરસ્ટાર હોવાની સાથે.

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા હતા મહેશ બાબુ ના પિતાને હદ્નયરોગનો હુમલો આવતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા સતત 20 મિનિટ સુધી તેમની સારવાર ચાલે તેમની હાલત અત્યંત ગંભીર થવા લાગી અને તેઓ રાત્રી 2 વાગ્યા ના સુમારે આ દુનીયા થી 79 વર્ષ ની ઉંમરે ચાલ્યા ગયા મહેશ બાબુ માટે આ વર્ષ કારમુ સાબીત થયું છે.

વર્ષ ની શરૂઆત માં તેમના મોટાભાઈ રમેશબાબુ નું નિધન થયું ત્યાર બાદ સપ્ટેમ્બર મહીનામાં તેમની માતા ઈન્દીરા દેવીનું નિધન થયું અને નવેમ્બર માં તેમના પિતા શિવરામા ક્રિષ્ણા પણ આ દુનીયાને અલવીદા કહી ચુક્યા છે આ વચ્ચે મહેશબાબુ તુટી ગયા છે દર્દ તેમની જીદંગી માંથી.

રોકાવાનું નામ નથી લેતું પોતાના પરીવારના ત્રણ સદસ્યો ગુમાવ્યા ના તેમના પર ઘેરા પ્રત્યાઘાત પડયા છે તેઓ આ વર્ષ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પણ દુર રહ્યા છે સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમા શોકની લહેર પ્રહરી ગઈ છે પરમાત્મા તેમના પિતા શિવરામા ક્રિષ્ણા ની આત્મા ને શાંતિ આપે એવી જ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *