ભારતની લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દરેક પાત્રોથી લોકો ખૂબ સારી રીતે પરિચિત છે આ ધારાવાહિકમાં ભારતના દરેક રાજ્યોના લોકોને એક સોસાયટીમાં દેખાડ્યા છે સાથે બધા વચ્ચેનો ભાઈચારો અને પાડોશી ધર્મ ખૂબ વર્ણવ્યો છે આ ટીવી સિરિયલમાં દરેક તહેવારોને.
ધામધૂમથી ઉજવવામાં આવે છે મનોરંજન સાથે દર્શકોને એક અનોખી કહાની જોવા મળે છે થોડા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં ઘણા પાત્રોની ફેર બદલી કરવામાં આવી હતી જેના કારણે ચાહકો થોડા નારાજ હતા ચાહકોને લોભાવવા માટે શો મેકર આશીત.
મોદી શોને નવો વણાંક આપવા જઈ રહ્યા છે કહાની માં થોડી ટ્વિસ્ટ ઉમેરવા આ નવરાત્રી ના એપિસોડમાં જેઠાલાલ જે કહાની નું મુખ્ય પાત્રછે તે બબીતાજી સાથે જોરદાર ગરબા ગાતા જોવા મળશે નવા એશીસોડમા જેઠાલાલ અને બબીતાજી એક ચિઠ્ઠી ના ભાગરૂપે સાથી બનીને.
રોમાન્સ કરતા જોવા મળશે જેની એક ઝલક પણ જોવા મળી હતી આ નવરાત્રી ચાહકો માટે ખૂબ જ યાદગાર રહેશે એવુ શો મેકર આશીત મોદીનુ કહેવું છે જેઠાલાલ અને બબીતાજીનો આ રોમાન્સ આગળ જતા શું સ્વરૂપ લેછે એ મિત્રો જોવું રહ્યું આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેંટમાં જરૂર જણાવજો.