ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં એક મહિલાએ વિચીત્ર બાળકને જન્મ આપ્યો છે તેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે હરદોઈના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં એક મહિલાએ ચાર પગ અને ચાર હાથ વાળી બાળકીને જન્મ આપ્યો છે મહિલાને પેટમાં દુખાવો ઉપડતા સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવી હતી જેના બાદ.
સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી આ દરમિયાન મહિલાએ અનોખા બાળકને જન્મ આપ્યો હતો જેના ચાર પગ અને ચાર હાથ હતા બાળકીને જોઈને ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા આ ખબર જેણે પણ સાંભળી તેઓ હોસ્પ્ટિલ તરફ દોડી પડ્યા હતા અત્યારે બાળક અને માં બંને સ્વસ્થ્ય છે.
જાણકારી મુજબ મહિલા યુપીના શાહબાદ કોટવાલ ક્ષેત્રના ગામ મંગલીપૂરની રહેવાશી છે તેણે આ બાળકીને જન્મ આપ્યો તે દેખાવમાં પણ અજીબો ગરીબ જોવા મળી રહી છે ચાર હાથ અને ચાર પગ વાળી આ બાળકીને જોવા માટે લોકોની ભીડ જામી રહી છે અત્યારે તે બાળકીના ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં છવાઈ રહ્યા છે.