Cli
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે એમની સુંદર પત્ની ધનશ્રીને ચોંટીને ઓસ્ટ્રેલિયા ની ગલીઓમાં રોમાન્સ માણતા જોવા મળ્યા...

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે એમની સુંદર પત્ની ધનશ્રીને ચોંટીને ઓસ્ટ્રેલિયા ની ગલીઓમાં રોમાન્સ માણતા જોવા મળ્યા…

Breaking

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન તાજેતરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના દોર પર છે જેમાં બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે દેશભરમાંથી ભારતીય ટીમના ખેલાડીઓ પ્રત્યે સન્માનની લાગણીઓ અભિવ્યક્ત કરવામાં આવી રહીછે આ વચ્ચે ભારતીય ટીમ ના ખેલાડી.

યુઝવેન્દ્ર ચહલ ની પત્ની ધનશ્રી પણ પોતાના પતિને પ્રોત્સાહન આપવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે આ દરમિયાન ફ્રી સમયમાં તેઓ બંને ઓસ્ટ્રેલિયાની ગલીઓમાં પર ફરવા માટે નીકળ્યા હતા આ દરમિયાન સોર્ટ ડ્રેસીસમાં ધનશ્રીએ બોલ્ડ પોઝ આપ્યા હતા બંને ખૂબ મજાક મસ્તીના મુડમાં.

જોવા મળ્યા હતા દિવાળીના તહેવારને પણ ધનશ્રીએ પોતાના પતિ ચહલ સાથે જ આગવા અંદાજમા ઓસ્ટ્રેલિયામાં જ ઉજવ્યો હતો ધનશ્રી માત્ર ચહલની પત્ની નહીં પણ એક ડેન્ટિસ્ટ કોડીયોગ્રાફર અને એક ફેમસ યુટ્યુબર છે યુટ્યુબ પર તેના ડાન્સ વિડીયો ખુબ જ છવાયેલા છે ધનશ્રી ઈન્સ્ટ્રાગ્રામ.

અને યુટુબમાં પર પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેના લાખો ફેન્સ ફોલોવર તેની હર એક અદા પર મદહોશ થઈને લાઈક કમેન્ટ્સથી પ્રેમ વરસાવતા રહે છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *