બોલિવૂડ એક્ટરસુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અત્યારે ભારતીય ક્રિકેટર ખેલાડી કેએલ રાહુલ સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે ગયા દિવસોમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે પરંતુ અભિનેત્રીના પિતા સુનીલ શેટ્ટીએ આ વાતને અફવા ગણાવી હતી પરંતુ અલીથા.
અને કે એલ રાહુલ પોતાનો પ્રેમ બતાવવાનો ક્યારેય મોકો છોડતા નથી એમનો પ્રેમ ફેન્સને ખુબ પસંદ છે હાલમાં જ આથિયા શેટ્ટીએ પોતાના ઓફિસીયલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસ્વીર શેર કરી છે અહીં આ તસવીરમાં સુનીલ શેટ્ટીની પુત્રી માથા પર ટોપ લગાવીને મોઢામાંથી જીપ કાઢતા જોવા મળી રહી છે.
સામ આવેલ આ ફોટોમાં તેઓ ખુબ સુંદર લાગી રહી છે ફોટામાં અલીથાએ કાળા રંગની ટોપી પહેરેલ છે એક્ટરની આ સ્ટાઇલ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે પરંતુ અથિયાની આ પોસ્ટ પર તેના બોયફ્રેન્ડ કેએલ રાહુલે તેના પર ચોરીનો આરોપ લગાવતા કોમેંટ કરતા કહ્યું ક્યૂટસ્ટ ટોપી ચોર સાથે રાહુલે દિલવાળું ઈમોજી પણ મૂક્યું છે.