ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિક અને પુત્ર અગસ્ત્ય સાથે વેકેશન પર છે એશિયા કપ 2022 શરૂ થાય તેના પહેલા ભારતીય ક્રિકેટરો આરામ પર છે કેટલાક ક્રિકેટર પોતાના પરિવાર સાથે રજાઓ માણી રહ્યા છે એમાંથી એક ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ છે જેની ઝલક ક્રિકેટરની.
પત્ની નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ નતાશા બાદશાહના સુપરહિટ ગીત ડીજે વાલે બાબુમાં પણ જોવા મળી ચુકી છે તેના શિવાય સત્યગ્રહમાં પણ આયટમ સોંગ કરી ચુકી છે બંનેએ 2020 માં લગ્ન કરી લીધા હતા એવામાં હાલમાં બંનેની કેટલીક તસ્વીર શેર કરી છે.
નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગઈકાલે કેટલીક વેકેશન સમયની તસવીરો શેર કરીછે આ તસવીરોમાં જોઈ શકાય છેકે નતાશા તેના પતિ હાર્દિક અને પુત્ર સાથે રજાઓ માણી રહ્યા છે અન્ય એક તસવીરમાં બંને કપલ એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે ત્યારે બીજી તસ્વીરમાં નતાશા તેના પુત્ર સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે.
અહીં એક બે નહીં પરંતુ ઢગલાબંધ તસ્વીર નતાશા એ શેર કરી છે જેમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા રોમાંટિક થતા પણ જોવા મળ્યા છે એક તસ્વીરમાં નતાશાના માતા પિતા પણ બાળકો સાથે બેઠેલ જોવા મળી રહ્યા છે નતાશાએ તેના પહેલા પણ 15 મી ઓગેટસ્ટે એક વિડિઓ શેર કર્યો હતો જેમાં તેણે વેકેશન સમયની યાદગાર પળો શેર કરી હતી.