એક્ટર સિદ્ધાર્થ શુક્લાને લઈને ગઈ કાલથી બબાલ ચાલતી રહી સિદ્ધાર્થે વાતો વાતોમાં સાઈન નેહવાલની તુલના એવી કે સાઈન નેહવાલના ફેન અને દેશના તમામ લોકો સિદ્ધાર્થથી નારાજ થઈ ગયા સ્વાભાવિક છે સાઈન નેહવાલ દેશ માટે ગૌરવ છે હકીકતમાં સાઈના નેહવાલે પીએમની સુરક્ષા માટે કહ્યું હતું.
જ્યાં પીએમ સુરક્ષામાં નથી ત્યાં જનતા કઈ રીતે સુરક્ષામાં હશે તેના પર કોમેંટ કરતા સિદ્ધાર્થે સાઈના નેહવાલને પુરુષના પ્રાઇવેટ પાર્ટ સાથે સરખામણી કરી દીધી હતી એમણે સાઈન નેહવાલ માટે એક આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો આને લઈને સોસીયલ મીડિયામાં લોકોએ સિદ્ધાર્થથી નારાજ થયા છે.
એવામાં મહિલા કમિશને સિધાર્થને નોટિસ જાહેર કરી દીધી છે અને ફરિયાદ કરવાની માંગ કરી છે જયારે આ મામલે સાઈના નેહવાલે ખુદને લિંગ બોલાવવા પર વળતો જવાબ આપ્યો છે સાઈન નેહવાલે કહ્યું એક્ટર સિદ્ધાર્થ મને પસંદ હતો પરંતુ તેમની આ વાત બાદ મને બિલકુલ સારું ન લાગ્યું તે ઈચ્છતો તો બીજા શબ્દનો ઉપયોગ કરી શકતો હતો.
જે શબ્દનો ઉપયોગ કર્યો તે બહુજ ખરાબ છે સાઈનએ કહ્યું માણસે ખબર હોવી જોઈએ જયારે તમે ટવીટર પર હોવ ત્યારે વાત હાઈલાઈટ હોય અપણે ઢંગના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ અહીં સાઈનાએ મર્યાદામાં જ સાદગી રીતે સિધાર્થને જવાબ આપ્યો છે બાકી સ્વાભાવિક છે આવી કોઈ કોમેંટ આવે તો કેટલો ગુસ્સો આવે.