બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ચિત્રગંદાસિહં રંધાવા પોતાની આવનારી ફિલ્મ ગેસ લાઈટ ને લઈને ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે 31 માર્ચ ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ગેસ લાઈટ માં સારા અલી ખાન વિક્રાંત માસે અક્ષય ઓબેરોય અને રાહુલદેવ જેવા કલાકારો સામેલ છે આ ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.
સાલ 2005 માં આવેલી ફિલ્મ હજારો ખ્વાઈસે એશી માં ગીતા રાવ ની ભુમીકા અદા કરતી અભિનેત્રી ચિત્રગદા સિંહ ના લગ્ન ભારતીય ગોલ્ફ ખેલાડી જ્યોતી રંધવા સાથે થયા છે દેશી બોય જોકર ઈન્કાર બોંબ બીસ્વાસ ધુમકેતુ બજાર સાહેબ બીબી ઔર ગેંગસ્ટર શુરમા મુન્ના માઈકલ ગબ્બર ઈઝ બેક દેશી બોય યે સાલી જીદંગી.
ડ્રાઈવર જેવી ઘણી બધી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ચિત્રગદા સિંહ પોતાના અભિનય કેરિયર ની સાથે પોતાની બોલ્ડનેશ થી ખુબ ચર્ચાઓ માં રહે છે પોતાના મદમસ્ત ભરાવદાર ફિગર થી ચાહકોને દિવાના બનાવતી અભિનેત્રી ચિત્રગદા સિંહ પોતાની.
આવનારી ફિલ્મ ગેસ લાઈટ ના પ્રમોશન ને લઈને ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે તાજેતરમાં ફિલ્મ કાસ્ટ ટીમ સામે મુંબઈ યોજાયેલ એક ઇવેન્ટમાં શાનદાર વાદળી રંગના ડીપનેક ક્રોપ સ્ટાઇલિશ આઉટફીટ માં અભિનેત્રી ચિત્રગદા પહોંચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તેને પોતાનું સુંદર અને આકર્ષક લુક ફોન્ટ કરી.
ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોતા ચાહકો ના દિલની ધડકનો તેજ થવા પામી હતી કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ માં તેને પોતાના હોટ અને બોલ્ડ ફિગર ને ફોન્ટ કરી ચાહકોને દિવાના બનાવી દિધા હતાં તેની મદમસ્ત જવાની અને.
તેની દિલકશ અદાઓ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા અભિનેત્રી પોતાના હાઈ હીલ વાળા સેન્ડલ અને પોતાના ફીટ આઉટફીટ માં અસલામતી ની ભાવના અનુભવતી જોવા મળી તે પગથીયા પર ચડતા લપસી હતી અને માડં માંડ તે પોતાને સંભાળીને ઉભી થઇ તેનું આઉટફીટ તેને ખરા સમયે દગો આપી રહ્યું હતુ.
તેની આ તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા ત્યારે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેની આ પ્રકારની હરકતો અને તેના ડ્રેસિંગ સેન્સ પર તેને ખુબ ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા અભિનેત્રી ચિત્રગદા આવનાર સમય માં ઘણી ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે.