તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના એક લોકપ્રિય પાત્ર નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું હાલમાં જ કેન્સરને કારણે નિધન થયું છે ત્યારે તેમના દીકરાએ મિડીયા સાથે પોતાના પિતાની અંતિમ દિવસોની હાલત વિશે કઈક એવી વાતો કહી હતી જે જાણીને તમે પણ રડી પડશો તમે જાણતા જ હશો કે નટુકાકાને ગળામાં કે!ન્સ!ર હતું જેની સારવાર ગયા સપ્ટેમ્બર મહિનાથી ચાલી રહી હતી.
સપ્ટેમ્બર મહિનામાં સારવાર કરીને તેમના ગળાથી ગાંઠ કાઢવામાં આવી હતી જો કે સારવારના થોડા મહિનાઓ બાદ તેમને કે!ન્સ!રનો ફરી ઉથલો માર્યો હતો જેને કારણે તેમને ફરી સારવાર કરાવવી પડી હતી ત્યારે હાલમાં જ નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકના દીકરા વિકાસે પોતાના પિતાની અંતિમ દિવસોની હાલત વિશે વાત કરી હતી.
વિકાસે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધી ૯ કિ!મો થે!રાપી અને ૩૦ રેડી!યેશન થેરાપી કરાવવામાં આવી હતી જે બાદ પણ તેમની હાલતમાં કોઈ સુધાર ન આવ્યો હતો વિકાસે જણાવ્યું કે નટુકાકાનું ફેફસાં અને શરીરના અન્ય ભાગોમાં ફેલાવા લાગ્યું હતું જેના કારણે તેમના ચહેરા ઉપર સોજા રહેતા હતા.
જો કે આટલી દવા અને ટ્રીટમેન્ટ બાદ પણ જ્યારે બીમા!રી વધતી ગયી તો નટુકાકાએ હોપિયોપેથીક દવાઓ પણ ચાલુ કરી જોઈ હતી પરતું અફસોસ કે તેમાં પણ સફળતા ન મળી તમને જણાવી દઇએ કે આટલી તકલીફો બાદ પણ નટુકાકા આરામ નહિ પણ કામ કરવા માગતા હતા તેમને પોતાના અંતિમ દિવસોમાં પણ એક એડનું શુટિંગ કર્યું હતું.
જો કે છેલ્લા એક મહિનાથી નટુકાકાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે બાદ ૧ઓક્ટોબરે જે થયું એનાથી વિકાસને સમજાઈ ગયું હતું કે તેના પિતા આ દુનિયામાંથી જલ્દી વિદાય લઈ લેશે નટુકાકાએ પોતાના દીકરાને પૂછ્યું કે હું કોણ છું મારું નામ શું છે બસ આ એક છેલ્લો પ્રશ્ન તેમને વિકાસને પૂછ્યો હતો.
જે બાદ ૩ઑક્ટોબર ૨૦૨૧ના દિવસે આ મોજીલા કલાકારે દુનિયાને અલવિદા કહી દીધું હતું અને આ સવાલે તેમના દીકરાને યકીન કરવી દીધું કે પિતાજી હવે વધારે દિવસના મહેમાન નથી આવી રદયસ્પર્શી વાતો જ્યારે પિતાના નિધન બાદ દીકરો કરતો હોય ત્યારે ભલભલાને રડવું આવે કે નહીં ખરેખર એક મહાન વ્યક્તિએ દુનિયા છોડી દીધી આખો દેશ તેમના માટે દુખ વ્યક્ત કરે છે.