Cli

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેનું સન્માન કરવાના છે એ ચારુ પાંડે કોણ છે ?

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના તમે કદાચ ફિલ્મ 12th ફેલ જોઈ હશે આ ફિલ્મમાં બતાવવામાં આવી છે કે યુપીએસસીની પરીક્ષા માટે યુવાનો કેટલી તંતતો મહેનત કરતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખરેખર ખૂબ જ સ્પર્ધા પણ હોય છે એટલે મારે મહેનત તો કરવી જ પડે એક પરીક્ષા પાસ કરવા માટે પણ વર્ષો સુધી તનતોડ મહેનત કરવી પડે આવા સમયે જો અમે તમને કહીએ કે એક યુવતીએ એક સાથે 19 સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે

તો તો કદાચ તમારા માટે માનું મુશ્કેલ થઈ જાય પણ આ કોઈ ગબગોળા નથી છત્તીસગઢની 23 વર્ષની ચારુ પાંડેએ આ અવિશ્વસનીય સિદ્ધિ હાસલ કરી છે તેણે એક નવો ઇતિહાસ રચી દીધો છે આજ કારણસર ચારુ પાંડેનું નામ આજે આખા દેશમાં ચર્ચાએ રહ્યું છે તેને કેવી રીતે આટલી બધી પરીક્ષાઓ પાસ કરી હશે એ વિચારતા જ સ્વાભાવિક રીતે આપને સૌને નવાઈ લાગે ચારુએ કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી લગભગ તમામ મહત્વની પરીક્ષાઓમાં બાજી મારી છે સૌથી પહેલા તો એ લિસ્ટ જોઈ લઈએ કે તેણે કઈ કઈ પરીક્ષાઓ આપી હતી એ પછી અમે તમને જણાવીશું કે ચારુએ આટલી બધી પરીક્ષાઓ શા માટે એકસાથે આપી ચારુએ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાથી લગભગ બધી જ પરીક્ષાઓ આપે છે એસએસસી ભારત સરકારની ખૂબ જ મહત્વની સંસ્થા સંસ્થાનું નામ છે

જેનું મુખ્ય કામ કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલયો વિભાગો અને ઓફિસોમાં ગ્રુપબી અને ગ્રુપસી સ્તરના કર્મચારીઓની ભરતી કરવાનું છે ચારુએ એસએસસીની સીજીએલ એટલે કે કમ્બાઇન ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષા આપી તેણે એસએસસીની સીએચ એસએલ એટલે કે કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલ એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ જીડી એટલે કે જનરલ ડ્યુટીસીપીઓ એટલે કે સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશનની પરીક્ષાઓ આપી આ પરીક્ષાઓમાં પાસ થનારી વ્યક્તિને ઇન્કમ ટેક્સ ઓફિસર કોર્ટ ક્લાર્ક અને ઓડિટર જેવા પદો પર નોકરી મળે છે. એસએસસી સિવાય ચારુએ બેન્કિંગ રેલવે અને પોલીસ વિભાગની પણ પરીક્ષાઓ આપી તે બેન્કિંગ સેક્ટરની એસબીઆપીઓ અને આઈબીપીએસ ની પરીક્ષાઓમાં પણ સફળ થઈ હવે મૂળ સવાલ પર આવીએ કે આખરે તેને આટલી બધી પરીક્ષાઓ આપી જ કેમ શું આ કોઈ પહેલેથી નક્કી કરો કોઈ માસ્ટર પ્લાન હતો નજરાય ન કોચારુએ પણ ક્યારે સપનામાં ન હતું વિચાર્યું તે આટલી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશે અને એમાં પાસ પણ થશે એની પાછળનું કાન બહુ સાદું અને પ્રેક્ટિકલ હતું તેને બસ કોઈપણ એક સારી સરકારી નોકરીમાં સિલેક્શન જોઈતું હતું આપણે જાણીએ છીએ કે તે સરકારી પરીક્ષાઓમાં કેટલાક તબક્કાઓ હોય છે ક્યારેક પ્રિલીમ્સ હોય તો ક્યારેક મીન્સ આ આખી પ્રક્રિયા તબક્કાવાર ચાલતી હોય અને તેમાં ઘણો સમય નીકળી જતો હોય ચારું બહુ સ્પષ્ટતાથી કહે છે

કે જો તેને શરૂઆતમાં સફળતા મળી ગઈ હોત અને કોઈ એક નોકરી ફાઇનલ થઈ ગઈ હોત તો કદાચ તેને આટલી બધી પરીક્ષાઓ આપવાની તસ્તી જ ન લીધી હોત દિલચસ્પ વાત તો એ છે કે એક સાથે 19 સરકારી નોકરીઓ હાસલ કરવા પાછળ કોઈ ગણતરી પૂર્વકની વ્યુવરચના નહતી પરંતુ સંજોગો હતા ચારુએ સફળતાનું રહસ્ય ખોલતા જણાવ્યું કે જ્યારે તે કોઈ એક પરીક્ષા આપી દેતી ત્યારે તેના રિઝલ્ટ આપવામાં ખાસો સમય લાગતો હવે રિઝલ્ટની રાહ જોઈને નવરા બેસી રહેવાને બદલે તે વિચારતી કે સમય કેમ બગાડો એટલે તે બીજી પરીક્ષાની તૈયારીમાં લાગી જતી અને તેનું ફોર્મ ભરી દેતી આમને આમ એક પછી એક તક સામે આવતી ગઈ અને તે પરીક્ષાઓ આપતી ગઈ સમય જતો ગયો અને આ સિલસિલો કઈક એવો ચાલ્યો કે જોત જોતામાં તેણે ને અલગ અલગ સેક્ટર્સની અનેક પરીક્ષાઓમાં મેદાન મારી લીધો જો કે આ સફળતાના શિખરો સર કરવા માટે તેને જે ભોગ આપ્યો છે ને એ કાબિલે તારીફ છે.

પોતાની તૈયારી પર એકાગ્રતા જાળવવી એના માટે ચારુએ છ મહિના સુધી રાયપુરના એક ગેસ્ટ હાઉસમાં રહેવાનો નિર્ણય કર્યો ઘરની રોજબરોજની ઘટમાણ મહેમાનોની અવરજવર ને ધ્યાન ભટકાવનારી નાની નાની વાતોથી દૂર રહીને તેને તૈયારીઓ ઉપર જ ફોકસ કર્યું ચારોની શૈક્ષણિક સફર વિશે જાણીએ ને તો ખરેખર નવાઈ લાગે વાત છે તેણે બીએસસી મેથેમેટિક્સમાં કર્યું ગ્રેજ્યુએશન પછી મનમાં તો એવું જ હતું કે માસ્ટર્સ પણ મેથેમેટિક્સમાં જ કરવું પણ પછી એક પ્રેક્ટિકલ વિચાર આવ્યો તેને તરત સમજાઈ ગયું કે જો એમએસસી કરીશું તો બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સમય કાઢવો મુશ્કેલ થઈ જશે એટલે તેને મેથેમેટિક્સને બદલે અંગ્રેજી વિષય સાથે માસ્ટર્સ પૂરું કર્યું જેથી તે પરીક્ષા ઉપર પૂરતું ધ્યાન આપી શકે આજે ચારુ પોતાનું મહેનતનું મીઠું ફળ ચાખી રહી છે તે વિશાખાપટ્ટનમમાં સીએજી એટલે કે કંટ્રોલર જનરલ ઓફ કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલની ઓફિસમાં આસિસ્ટન્ટ ઓડિટિ ઓફિસર તરીકે કામ કરે છે. હવે ચારુની આ સિદ્ધિને બિરદાવવામાં આવશે ચારુને હવે રાષ્ટ્રપતિ ભવનમાં આવકારવામાં આવશે સ્વતંત્રતા દિવસના સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુ તેનું ગોલ્ડ મેડલથી સન્માન કરશે ચારુ ખરેખર દેશના બીજા યુવાનો માટે એક પ્રેરણારૂપ છે સૌએ પ્રેરણા લેવી જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *