Cli

તારક મહેતા શો ના અંજલિ ભાભી હવે કયા શો માં જોવા મળશે? જાણીને નવાઈ લાગશે

Uncategorized

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેત્રી નેહા મહેતાને ખુબ પસંદ કરવામાં આવે છે. આ શોમાં અંજલિ મહેતાનો રોલ કરે છે. 6 વર્ષ પહેલા તેમણે આ શો છોડ્યો હતો. તો ચાલો જાણીએ નેહા મહેતા શોથી દુર થયા બાદ શું કરી રહી છે.છેલ્લા કેટલાક વર્ષોમાં સબ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટ ખુબ બદલાય ગઈ છે. અનેક મોટા સ્ટાર્સે આ શો છોડ્યો છે. એક નામ અભિનેત્રી નેહા મહેતાનું પણ છે. જે આ શોમાં પહેલા તારક મહેતાની પત્નીના રોલમાં જોવા મળતી હતી.

ગોકુલધામ સોસાયટીવાળા તેને અંજલિ ભાભી કહીને બોલાવતા હતા. વર્ષ 2008માં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરુ થઈ હતી. નેહા તે સમયે આ સીરિયલનો ભાગ હતી. અંદાજે 12 વર્ષ સુધી આ શોનો ભાગ રહ્યા બાદ વર્ષ 2020માં તેમણે આ શો છોડ્યો હતો.

હવે સુનૈના ફોઝદાર શોમાં અંજલિ મહેતાનો રોલ કરે છે. આજે 9 જૂન અભિનેત્રી નેહા મેહતાનો 48મો જન્મદિવસ છે, આજે તેના જન્મદિવસ પર ચાલો જાણીએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા બાદ તે શું કરી રહી છે. તે સબ ટીવીના એક શોમાં જોવા મળી રહી છે.નેહા મહેતાએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત 2001માં ટીવી શો ડોલર બહુથી કરી હતી. જેમાં પહેલા તે થિયટર આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. તે ગુજરાતી અને હિન્દી પ્લે કરતી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોમાંથી અલગ થયા બાદ તે થિયેટર સાથે જોડાય છે.

નેહા મહેતાએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત 2001માં ટીવી શો ડોલર બહુથી કરી હતી. જેમાં પહેલા તે થિયટર આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. તે ગુજરાતી અને હિન્દી પ્લે કરતી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોમાંથી અલગ થયા બાદ તે થિયેટર સાથે જોડાય છે.ફરી એક વખત થિયેટરમાં પરત ફર્યા બાદ તે ખુબ ખુશ છે. ઓક્ટોબર 2025માં નેહા મહેતા બીજી વખત ટીવી પર એન્ટ્રી કરી હતી. તે ટીવી શો ઈત્તી સી ખુશી સાથે જોડાયેલી હતી. તેમણે અંદાજે 85 એપિસોડ સુધી કામ કર્યું હતુ. આ વર્ષેના મે મહિનામાં આ શો ઓફ એર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *