Cli

સોનાક્ષી સિંહા અને શત્રુઘ્ન સિંહાની વાતચીત થઈ બંધ દીકરીના લગ્નને લઈ રોષે ભરાયા છે શત્રુઘ્ન સિંહા.

Uncategorized

શત્રુગ્ન સિંહે આજકાલ દીકરી સોનાક્ષી શેના સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિંહા સોનાક્ષી સિંહા ના લગ્નમાં પણ નહીં જાય કે દીકરી બીજા ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે તેનું કરિયર પણ તેની દીકરીના કરિયરની તુલનામાં કાંઈ જ નથી. જહીર ઇકબાલ જેની સાથે સોનાક્ષીના લગ્ન કરવા જઈ રહી છે તે બોલીવુડના એક બેરોજગાર અભિનેતા છે જોકે હાલમાં બોલીવુડના મોટાભાગના સેલિબ્રિટીઝને તેમના લગ્નના કાર્ડ મળી ચૂક્યા છે.

પરંતુ શત્રુઘ્ન સિંહાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેમની પાસે હજુ સુધી આ અંગે કોઈ માહિતી નથી, જો તેમની પુત્રી તેમને કહેશે તો તેઓ જઈને આશીર્વાદ આપશે પરંતુ તેના બદલે તેમને જાણ કરે છે કે તે આ તારીખે લગ્ન કરી રહ્યા છે.તમે ફરી એકવાર શત્રુઘ્ન સિંહા નું આ નિવેદન જુઓ, મને મારા નજીકના લોકો પૂછે છે કે મને આ વિશે જાણ કેમ નથી તો હું એટલું જ કહી શકું છું કે આજકાલના બાળકો માતા પિતાને પૂછતા નથી તેઓ માત્ર જાણ કરે છે અમે પણ રાહ જોઈએ છીએ કે તે ક્યારેય જાણ કરશે.

શત્રુઘ્ન સિન્હાનું આ નિવેદન હાલમાં ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે સોનાક્ષી સિંહા નું પણ એક નિવેદન ફાયદો થઈ રહ્યું છે સોનાક્ષી સિંહા ઘણા સમય પહેલા પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે જો હું એમના હિસાબે ચાલુ તો તે ક્યારેય નથી ઈચ્છતા કે હું લગ્ન કરું, મા ક્યારેક ક્યારેક કહેતી હોય છે કે હવે લગ્ન કરવાનો સમય થઈ ગયો છે.

સ્વાભાવિક રીતે જ શત્રુઘ્ન સિંહા નું હાલમાં જે નિવેદન સામે આવ્યું છે તેને જોતા એવું કહી શકાય કે તે દીકરીના લગ્નથી ખુશ નથી.તમને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિન્હાના ત્રણ બાળકો છે, સોનાક્ષી તેના બે ભાઈઓ કરતા નાની છે અને શત્રુઘ્ન સેન્હા હંમેશા તેમની પુત્રી સુનાક્ષીને વધુ લાડ કરતા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે સુનાક્ષી જે રીતે લગ્ન કરી રહી છે તેનાથી તે ખુશ નથી અને આ વાતની પુષ્ટિ સુનાક્ષીના મામા પહલાજનહેલાનીએ પણ કરી છે.

તેમને કહ્યું આજકાલ બાળકો કંઈક સહમતિ લેતા નથી તે માત્ર જાણ કરી દેજે અને આવું સોનાક્ષીના કિસ્સામાં જ થયું છે.સોનાક્ષીની નજીકની મિત્ર ડેઝી શાહે પણ સ્વીકાર્યું કે શત્રુઘ્ન સિન્હાનો ગુસ્સો અમુક હદ સુધી વાજબી છે, એટલું જ નહીં શત્રુઘ્ન સિન્હા, સુનાક્ષીના ભાઈએ પણ કહ્યું કે તે સોનાક્ષીને લઈને જાણકારી નથી અને લગ્ન વિશે અને તે તેના પર વાત કરશે નહીં.

એક તરફ સિન્હા પરિવારે મૌન જાળવી રાખ્યું છે તો બીજી તરફ સોનાક્ષી સિન્હાએ ફાધર્સ ડે પર શત્રુઘ્ન સિન્હા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને પિતાને પોતાની તાકાત ગણાવ્યા છેજો કે, આ પછી પણ એવું લાગે છે કે તેના પિતા સંમત નથી. સોનાક્ષી સિન્હા છેલ્લા સાત વર્ષથી ઝહીર ઇકબાલ સાથે સંબંધમાં છે અને તે છેલ્લા એક વર્ષથી તેની સાથે રહે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે શત્રુઘ્ન સિન્હા અને સોનાક્ષી વચ્ચેના સંબંધો સારા નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા એક વર્ષથી પોતાના પરિવારથી અલગ છે, જો કે, મુંબઈમાં ચૂંટણીના દિવસે સુનાક્ષી તેની માતા સાથે જુહુના એક વોટિંગ સેન્ટરમાં જોવા મળી હતી અને ત્યાં તેને વોટ આપતી જોવામાં આવી હતીચુંટણીદરમિયાન સોનાક્ષી અને તેની માતા વચ્ચેના સંબંધો ઘણા સારા દેખાઈ રહ્યા હતા. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષીના પિતા અને ભાઈ તેના લગ્નથી બિલકુલ ખુશ નથી. ફાધર્સ ડે પર સોનાક્ષીની ભાવિ નણંદ સનમ રતન સિંહે એક તસવીર શેર કરી હતી જેમાં સોનાક્ષી તેના સાસરિયાઓ સાથે જોવા મળે છે.

તે તસવીર જોઈને લાગે છે કે સોનાક્ષી લગ્ન પહેલા જ ઝહીર ઈકબાલના પરિવાર સાથે ઘણી મૈત્રીપૂર્ણ બની ગઈ છે અને તસવીર જે રીતે દેખાય છે તેના પરથી લાગે છે કે ઝહીરના પરિવારે પણ સોનાક્ષીને તેમની ભાવિ વહુ તરીકે સ્વીકારી લીધી છે.પરંતુ અહીં સમસ્યા સિંહા પરિવાર તરફથી છે અને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું શત્રુઘ્ન સિન્હા તેમની દીકરીને આશીર્વાદ આપવા જશે, શત્રુઘ્ન સિંહા સોનાક્ષીના લગ્નમાં જશે કે કેમ.

તમને જણાવી દઈએ કે હાલમાં જ પહલાજનીલાનીએ કહ્યું હતું કે શક્ય છે કે શત્રુઘ્ન સિંહા દીકરીના લગ્નમાં ન પણ જઈ શકે શત્રુઘ્ન સિન્હાએ પણ હાલમાં જ નિવેદન આપ્યું હતું કે મારે એક જ દીકરી છે, જો તે લગ્ન કરીને ખુશ છે તો સારું છે, હું ત્યાં જઈ શકું છું, પરંતુ અત્યારે તો 23 જૂનની રાહ જોવાની છે, જ્યારે તે ખબર પડશે કે કેમ. શત્રુઘ્ન સિંહા અથવા સિંહા પરિવારના સભ્યો લગ્નમાં જાય છે કે નહિ.બીજી ખબર એ પણ છે કે સોનાક્ષીની તેના પિતા સાથે વાતચીત બંધ થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે સુનાક્ષીના જન્મદિવસ પર પણ શત્રુઘ્ન સિન્હાએ કોઈ પોસ્ટ શેર કરી નથી, જે સુનાક્ષીનો જન્મદિવસ હતો કોઈ પોસ્ટ શેર કરી નથી.જોકે આપેલા હંમેશા સોનાક્ષી સિંહા તેના પિતાને જન્મદિવસ પર શુભકામનાઓ આપતી હતી.તેથી સિંહા પરિવારમાં ક્યાંકને ક્યાંક પુત્રીના લગ્નને લઈને નારાજગી છે, પરંતુ 23 જૂને શું થાય છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *