Cli
ચારુ મારા ભાઈને છૂટાછેડા આપી દે, ભાઈ ભાભીના વિવાદ પર સુસ્મિતા સેન આખરે કંટાળીને સામે આવી...

ચારુ મારા ભાઈને છૂટાછેડા આપી દે, ભાઈ ભાભીના વિવાદ પર સુસ્મિતા સેન આખરે કંટાળીને સામે આવી…

Bollywood/Entertainment Breaking

શું કોઈ નણંદ એની ભાભી ને આવી સલાહ આપી શકે છે સુસ્મિતા સેન ની ભાભી ચારુ એસોપાનું ઘર હવે તુટવા જઈ રહ્યૂ છે ચારુ અને સુસ્મિતા સેન નો ભાઈ રાજીવ સેન અલગ થવા જઈ રહ્યા છે બંને વચ્ચે છૂટાછેડા થવા જઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી બંનેનો ઝ ઘડો સોશિયલ મીડિયા પર છવાયેલો છે બંને એકબીજા પર ખૂબ જ.

આક્ષેપો કરતા જોવા મળે છે એવામાં બધા એ જાણવા માંગે છે બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન શા માટે પોતાના ભાઈ ભાભી ના સંબંધો વિશે કાંઈ બોલતી નથી એમના આ તુટતા લગ્ન વિશે કેમ મૌનછે શુંતે પોતાના ભાઈ તરફ છેકે તે તેની ભાભીને સાથ આપી રહી છે ચારુ એ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો સિદ્ધાર્થ કરણ ને આપેલા.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમની નણંદ સુસ્મિતા સેને તેમને આ વારંવાર થતા ઝ ગડાઓથી આ લગ્નેતર સંબંધ તોડવાનું જણાવ્યું હતું સુસ્મિતા સેને જણાવ્યું હતુ જેનાથી ચારુ ને ખુશી મળે એજ કરે ચારુ એ જણાવ્યુંકે મેં ક્યારેય પોતાના લગ્નની આ તકલીફો જણાવવા માટે સુસ્મિતા સેનને ફોન કર્યો નથી પરંતુ જ્યારે પણ સુસ્મિતા સેનને ટાઈમ મળે છે.

ત્યારે તે મને ફોન કરે છે અને કહે છેકે જો ચારુ તૂ લગ્ન થી ખુશ હોય તોજ સાથે રહેવું જોઈએ અને જો ખુશ ન હોય તો સંબંધો તોડી નાખવા જોઈએ સુસ્મિતા સેન આ મામલામાં પોતાની ભાભી ચારુ ની સાથે ઉભી છે ઘણી બધી બહેનો પોતાનો ભાઈનો પક્ષ લઈને ભાભી ને કસુરવાર જણાવે છે એવી બહેનો માટે સુસ્મિતા સેન એક મિશાલ બની છે તેને જણાવ્યું હતું કે.

જે સંબંધોમાં પ્રેમ ના હોય તે સંબંધો તોડી નાખવા જોઈએ બિજી તરફ ચારુ એ રાજીવ સેન પર શક કરવાના અને હાથ ઉપાડવાના પણ આરોપ લગાડ્યા હતા બંને ઘણી વાર એક થયા અને ઘણી વાર ઝગડો કરી અલગ પડ્યા પરંતુ હવે આ બંને એ છુટા પાડવાનો ફેસલો કરી લિધો છે ચારુ નવું મકાન ખરીદી અલગ પણ રહેવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *