ખેડાની પાટીદાર દીકરીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો!, પાટીદાર સમાજના આગેવાનોને શું કહ્યું?
ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે. હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી મારું કોઈ અપહરણ થયું નથી મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે. કિંજલ રબારીના પ્રકરણ બાદ એક વિડીયો સામે આવ્યો જેમાં એક પાટીદાર મહિલા આવીને એવું કહી […]
Continue Reading