યુદ્ધને લઇને મોદીએ બધા રાજ્યોના CM સાથે યોજી બેઠક!
પશ્ચિમ એશિયામાં શરૂ થયેલું ઈરાન યુદ્ધ કે જેના કારણે આપણા ભારત પર ઉર્જા સંકટને લઈને વાદળો ઘેરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમગ્ર વિષયમાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં મહત્વનું નિવેદન પણ આપ્યું છે. તો આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સથી એક વર્ચ્યુઅલ બેઠક યોજી હતી જેમાં દેશની સામે આવીને ઉભેલા […]
Continue Reading