પુત્રી માલતી વગર જ ત્રણ વર્ષ બાદ ભારત પાછી ફરી પ્રિયંકા ચોપડા, લોકોએ આડે હાથે લીધી…
બોલીવુડ ફિલ્મ થકી ખુબ લોકપ્રિયતા મેળવી હોલીવૂડમાં એન્ટ્રી કરીને સફળતા ના શિખરે પહોચંનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે ત્રણ વર્ષ બાદ પરત ભારત ફરી હતી એના નામના પડઘા એરપોર્ટ પર જોવા મળ્યા હતા ચાહકોની મોટી ભીડ એના આગમન પર ખુબ ખુશીથી નાચતી જોવા મળી હતી. તેની સાથે સેલ્ફી લેવા સાથે હાથ મિલાવવા […]
Continue Reading