Cli

તાપી નદીમાં મોજ મસ્તી બની માતમ! રિહાનના કરુણ મોતથી હચમચી ગયું શહેર?

Uncategorized

ે [ચીસ પાડવી] એક માનું હૈયાફાટ રુદન જેણે પોતાના 17 વર્ષના એકના એક દીકરાને ખોઈ દીધો હોય એ શું કરી શકે એનો આકરંદ એનું રડું એ જે રીતના રડી રહ્યા છે એ જોઈને ભલ ભલા માણસ જે છે એનું હૃદય કાપી ઉઠે ઘટના સુરતની છે સુરતમાં ચાર મિત્રો એ પોતાનું વેકેશન હતું એટલે તાપી નદી પાસે રાંદેર ક્રોઝવે હતું જે ત્યાં રમવા માટે ગયા હતા ત્યાં મજા કરવા ગયા હતા ત્યાં રમતા હતા

મજા કરતા હતા પાણીમાં ત્યારે અચાનકથી 17 વર્ષનો રિહાન જે છે એ રિહાન વચ્ચે જતો રહ્યો એ પાણીની વચ્ચે હતો અને પછી અચાનકથી એમાં ડૂબી ગયો હજુ એને જીવનમાં કશું જ નહોતું જોયું એ 17 વર્ષનો એક નાનકડો છોકરો હતો જેને જીવનનું હજી બહુ બધું જોવાનું બાકી હતું એ અચાનકથી જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એના માતાપિતાનો આક્રોશ અને આકરંદ જે છે એ દેખાઈ રહ્યો છે. મિત્રો સાથે પાણીમાં મોજ કરતાં કરતાં અચાનકથી ઊંડા પાણીમાં એ ગરકાવ થઈ જાય છે

. પડવારમાં ખુશ ખુશીઓ વાળા ચહેરા જે છે એ અત્યારે ભય અને જે બુમો પડી રહી હતી એટલે એ મિત્રો અને ત્યાંથી જેટલા પણ લોકો હતા એ જે કહી રહ્યા હતા એ ભયંકર તસ્વીરો હતી. તાપીના વહેણે રિહાનને પોતાની અંદર સમાવી દીધો ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં દોડતી આવી કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન પછી આખરે રિહાનનો મૃદદે મળ્યો. મૃદદે જોતાની સાથે જ એ માતા પોતાને રોકી ન શકી. એ માતા એટલું બધું રડ્યા એટલું બધું રડ્યા એમનું હૈયાફાટ રુદન એનો અવાજ સાંભળીને ભલભણા માણસનું કાળજું કંપી ઉઠે બીજી તરફ પિતા ખામોશ થયા આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા

પરિવાર પર જ્યારે અચાનકથી આકાશ તૂટી પડ્યું હોય આપ તૂટી પડ્યું હોય એવી પરિસ્થિતિ થઈ એક દીકરો જે 17 વર્ષનો હતો એની માએ એટલી મહેનત કરી અને એવી પરિસ્થિતિઓમાં એને મોટો કર્યો હતો અને એને જીવનમાં હજી જ્યારે બધું જ જોવાનું બાકી હતું ત્યારે એની માં એને મરેલો જોવે એનાથી ભયાનક અનેખરા ખરાબ પરિસ્થિતિ શું હોઈ શકે એ માં માટે કોઈ શબ્દો જ નથી અત્યારે એ જે દ્રશ્ય સામે આવ્યા હતા એ પણ ખૂબ એવું લાગતું હતું કે આખી ઘટનામાં

એ એક છોકરાનું મૃત્યુ એટલે ચાર લોકો ગયા હતા એ બધાએ એ છોકરાને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ કમનસીબે બચી ન શક્યો. આ ઘટના માત્ર એક અકસ્માતની જ નથી પરંતુ એ યુવાનો અને પરિવાર માટે ચેતવણી પણ છે કે તમે લોકો થોડાક કલાકોની મજા માંડવા માટે જ્યારે જાવ છો ત્યારે મોતના વહેણમાં તમે પણ સમાઈ શકો છો. અત્યારે રિહાન હતો કાલે કોઈ પણ હોઈ શકે છે એક છોકરાનું મૃત્યુ એ આખા પરિવાર માટે કેટલું આઘાતજનક હોય એના દ્રશ્ય તમે જોઈ જ લીધા છે અને માત્ર આ સવાલ એક છોકરાના મૃત્યુનો નથી એ કોઈ પણ હોઈ શકે છે એટલે આપણને ખબર નથી હોતી કે ક્યારે શું થઈ જવાનું છે

એટલે આપણે બધાએ જ્યારે આવી કોઈપણ જગ્યાએ જઈએ ત્યારે આપણે સાવચેત રહીએ થોડું સાવધાની બરતીએ એવું કંઈક કે જેના કારણે આપણે આપણા મૃત્યુ પછી આપણા પરિવારનું શું થશે એ આપણને ક્યારે ખબર ન હોય પણ જ્યારે આવા વિડિયો જોઈએ ત્યારે આપણને ખબર પડે કે એક બાળકનું મૃત્યુ એના માતાપિતા માટે આખું જીવન જે છે એ મૃત્યુ સમાન બનાવી દે છે. અત્યારે સુરતથી જે દ્રશ્ય સામે આવ્યા છે ફાયર બ્રિગેડની ટીમ અને બધાએ જ્યારે સર્ચ ઓપરેશન કર્યું એના સિવાય માતાના જે વિડીયો સામે આવ્યા છે તેના પર કરીએ નજર ે [ચીસ પાડવી] શાંત રાખો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *