બોલીવુડ થી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે 90 ના દસકા ની ફેમસ અભિનેત્રી રંભાનો ભયાનક અકસ્માત થયોછે આ ગાડીમાં તેમની સાથે તેમના બાળકો અને બાળકોની નૈની પણ સાથે હતી અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ટુકડે ટુકડા થઈ ગયા છે આવી એકસીડન્ટમાં રંભા એ પોતાની જાતને તો જેમ તેમ કરીને બચાવી લીધી.
પરંતુ તેની દીકરી શાસા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે તેને ગંભીર ઘા વાગ્યા છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જિંદગી અને મો!તની વચ્ચે ઝઝૂમી રહી છે આ વાતની માહિતી ખુદ રંભાએ જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો અપલોડ કરીને આપી હતી
આ સાથે લોકોને એવી અપીલ કરી છે તેને કે મારી દીકરીના સ્વસ્થ.
થવા માટે આપ લોકો દુઆ જરૂર કરજો રંભાએ આ ફોટા અપલોડ કરતાની સાથે કેપ્શન માં લખ્યું હતું કે સ્કૂલેથી બાળકોને પીક કર્યા પછી અમે પાછા ફરી રહ્યા હતા એ દરમિયાન અમારી ગાડીને બીજી ગાડી એ ટક્કર મારી દીધી ગાડીમાં બાળકોની સાથે હું અને નૈની હતા અમને બધાને બહુ વાગ્યું નથી પરંતુ.
મારી દીકરી શાસા ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હોસ્પિટલમાં દાખલ છે મહેરબાની કરીને આપ લોકોને હું વિનંતી કરું છુંકે મારી દીકરી ના સાજા થવાની આપ બધા લોકો પ્રાર્થના કરજો અને દુવા માગજો તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેને વિનંતી કરતા લોકોને કેપ્શન માં જણાવ્યું હતું રંભા 90ના દશકાની.
સુપરસ્ટાર અભિનેત્રી હતી તેને હિન્દી સાથે તેલુગુ તમીલ મલયાલમ બંગાળી ભોજપુરી ની ઘણી બધી ફિલ્મો માં અભિનય કર્યો હતો રંભા સલમાન ખાન સાથે જૂર્મ ફિલ્મમાં જોવા મળી હતી જેમાં તેને અસલી ઓળખ પ્રાપ્ત થઈ ત્યારબાદ તેને ઘરવાલી બહારવાલી ક્યુકી મેં જુઠ નહીં બોલતા બંધન.
જેવી ઘણી હીટ ફિલ્મો માં દમદાર અભિનય કરીને પોતાના ફિલ્મી કેરિયર મા ખુબ લોકપ્રિયતા મેળવી સાલ 2010 માં તમને લગ્ન કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું આ વચ્ચે તેમના એકસીડન્ટના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને દીકરી ના સાજા થવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે.