બે વર્ષ સુધી હું ચૂપ હતી હવે દિલથી કહેવા માગું છું રીયા ચક્રવતી, શુશાંતસિંહ રાજપુત વિશે…
બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રીયા ચક્રવતી સુશાંત સિંહ રાજપુત ના નિધન બાદ ખૂબ જ ચર્ચાઓમાં આવી હતી તેના પર આરોપો પણ લાગ્યા હતા અને તેના માટે તે જેલ પણ જઈને આવી હતી આ વચ્ચે તાજેતરમાં તે એક બિસ્કીટ પ્રોડક્ટ ની જાહેરાત માટે રસ્તા પર રખડતા કુતરાઓને એ કંપની ના બિસ્કીટ ખવડાવવા પહોંચી હતી. જે દરમિયાન તેને […]
Continue Reading