બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ દેવગણ તાજેતરમાં પોતાની આવનારી ફિલ્મ સલામ વેકી ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે પોતાના ફિલ્મના પ્રમોશન માટે કાજોલ ઘણી વાર મિડીયાની સામે શાનદાર અંદાજમાં સ્પોટ થતી રહે છે થોડા સમય પહેલા કાજોલ બિગ બોસ રિયાલિટી શો અને ઝલક દિખલાજા ડાન્સ.
રિયાલિટી શો માં લાલ સાડી માં શાનદાર અંદાજમાં જોવા મળી હતી જે લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો લોકો તેના આકર્ષક અને સુંદર લુક ને ખુબ જ પસંદ કરી રહ્યા હતા એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી કાજોલ કરણ જોહર ની પાર્ટીમાં સ્પોટ થઈ હતી જેમાં તે આકર્ષક ડ્રેસમા ઓપન હેર અને લાઈટ.
મેકઅપ માં જોવા મળી હતી તેને પોતાના લુક ને વેસ્ટન ડ્રેસિસમાં ફોન્ટ કર્યો હતો આ દરમિયાન તે કરણ જોહર સાથે વાતચીત કરી રહી હતી તે કરણ જોહર ની બાહોમાં મજાક મસ્તી કરતી જોવા મળી હતી કરણ જોહરે તેની સાથે ઉભા રહીને મિડિયા ને પોઝ પણ આપ્યા હતા કાજોલ આ દરમિયાન કરણ જોહર પર ગુસ્સો કરતી પણ જોવા મળી હતી.
કારણકે તેની ગાડી ની પાછડ કરણ જોહરે ગાડી પાર્ક કરી હતી અને કરણ જોહરનો ડ્રાઈવર એ ગાડી ની પાસે નહોતો કાજોલ ને ઘેર જાવા લેટ થતું હતું આ દરમિયાન કાજોલ કરણ ને ગાડી હટાવવા કહેતી જોવા મળી તો કારણે પોતાની એક બીજી ગાડી સાથે ડ્રાઈવર મોકલી ને કાજોલનો ગુસ્સો શાતં કર્યો હતો જે દરમિયાન કાજોલ મસ્તીના અંદાજમા જોવા મળી હતી.