બિગબોસ ફેમ અબ્દુ રોઝીકે દુબઈ ઘરમાં જાતે કપડા ધોતા જોવા મળ્યા…
બિગબોસ રીયાલીટી શો હાઉસ માં પોતાપી ક્યુટનેશ અને સરળ સ્વભાવ થી લોકોના દિલમાં પોતાનુ આગવુ સ્થાન મેળવી દરેક પ્રતિસ્પર્ધીઓ ના પસંદીદા બની જનાર તજાકીસ્થાન ના ફેમસ સિગંર અબ્દુ રોજીક નો તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીઓ ખુબ વાઈરલ થયો છે જે વીડિયોમાં. અબ્દુ દુબઈમાં પોતાના કપડા પોતે ધોતો જોવા મળે છે હવે એ સવાલ ઉઠી […]
Continue Reading