જો શાહરુખમાં હિંમત હોય તો જેકી ચેન વાળો નિર્ણય લે ! આ અભિનેત્રી ભડકી SRK ઉપર…
શાહરૂખ ખાનનો દિકરો આર્યન જ્યારથી પાર્ટીના કેસમાં ફસાયો છે ત્યારથી બોલીવુડમાં એવું કોઈ નહિ હોય જેને શાહરૂખ ખાનને સાથ ન આપ્યો હોય એ વિશાલ દદલાની હોય પૂજા ભટ્ટ હોય કે કરણ જોહર બધાએ આર્યનના સમર્થનમાં પોતાનો મત રજૂ કર્યો છે હૃતિક રોશને તો આર્યનને હિંમત આપતા પોસ્ટમાં લખ્યું હતું કે ભગવાન પણ હિંમત વાળા લોકોની […]
Continue Reading