નિધન બાદ પણ સલમાનનો પીછો કેમ નથી છોડી રહ્યા સિદ્ધાર્થ શુક્લા…
પોતાના મોત બાદ પણ સિદ્ધાર્થ શુક્લાએ સલમાન ખાનને હરાવીને મોટો રેકોર્ડ બનાવી લીધો છે ભલે તમે આવું પહેલા ન જોયું હોય પરંતુ સિદ્ધાર્થ સુક્લાએ પોતાના નિધનના બે મહિના બાદ એક એવો એવો રેકોર્ડ બનાવી દીધો છે જેને તોડવો સારા સારાનું કામ નથી તે કઈ રીતે આવો જાણીએ. યાહોએ 2021માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા સેલિબ્રિટીનું […]
Continue Reading