બિગબોસ 15 જીતનાર તેજસ્વીની જીતનો વિડિઓ કલર્સ ચેનલે કેમ હટાવવો પડ્યો ?
તેજસ્વી પ્રકાશને બિગબોસ 15ની વિજેતા બનાવવી કલર્સ ચેલનને બહુ ભારે પડી ગયું છે પ્રતીક સહેજવાલને પસંદ કરનાર લોકોએ ચેનલની નાકમાં દમ કરી દીધો છે લોકોએ બાયકોટ કલર્સને ટવીટરમાં ટ્રેન્ડ કરાવ્યું છે હવે એ મજબૂરીમાં કલર્સે તેજસ્વીને જીતનાર વિડિઓ વુટથી ડીલીટ કરવો પડ્યો છે જણાવી દઈએ. વુટે તેજસ્વીએ જીતેલ હિસ્સાનો પોતાના વિડીઓથી કટ કરી દીધો છે […]
Continue Reading