દીપિકા પાદુકોણની આવનાર ફિલ્મ ગહેરાઈયા જોઈને પતિ રણવીરસિંહ ની પ્રતિક્રિયા…
એક્ટર દીપિકા પાદૂકોણની આવનાર ફિલ્મ ગહેરાઈયાનું ટ્રેલર અને ટ્રેક જેવા જ રિલીઝ થયું છે ત્યારથી ફેન ફિલ્મની રિલીઝ થવાની રાહ બહુ સમયથી જોઈ રહ્યાછે ફિલ્મનું ગીત હોય કે ક્લિપ તેને ખુબજ પ્રેમ મળી રહ્યો છે તેને લઈને ફિલ્મથી જોડાયેલ નાની મોટી ખબર જાણવા માટે ફેન બહુ ઉતાવળા હોય છે. જણાવી દઈએ કે ફિલ્મ ગહેરાઈયા ના […]
Continue Reading