યોગી સરકારે ટેક્સ ફ્રી કરેલ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ રિલીઝ થતાંજ અક્ષય કુમારની ઈજ્જત ધૂળમાં મળી…
એકવાર ફરીથી સાઉથ ફિલ્મે બોલીવુડને ધૂળ ચટાવી દીધી છે ફિલ્મ કમલ હસસની સાઉથ વિક્રમે અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને સાઈડમાં મૂકી છે સમ્રાટ પૃથ્વીરાજ ની પહેલા દિવસની કમાણી અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ બચ્ચન પાંડે કરતા પણ ઓછી રહી છે માનવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ પહેલા દવસે 14 કરોડ આસપાસ કમાણી કરશે. પરંતુ ફિલ્મની પહેલા […]
Continue Reading