Cli
વિશ્વાસ નથી આવતો કે કોમેડી સુપરસ્ટાર જોની લેવર સાથે પણ આવું થઈ શકે છે, બૉલીવુડ ની શર્મનાક ઘટના...

વિશ્વાસ નથી આવતો કે કોમેડી સુપરસ્ટાર જોની લેવર સાથે પણ આવું થઈ શકે છે, બૉલીવુડ ની શર્મનાક ઘટના…

Bollywood/Entertainment Breaking

વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો છે કે જે જોની લેવલે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ યોગદાન આપ્યું ઘણી બધી ફિલ્મોને સફળ બનાવવામાં જોની લીવરની ભૂમિકા મહત્વની રહી છે તે જોની લીવરે પોતાની સાથે બોલીવુડમાં થયેલા ભેદભાવને લઈને પોતાનું મૌન તોડ્યું છે.

જોની લીવર એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા અભિનેતાઓએ ફિલ્મમાંથી તેમના સીન કટ કરાવ્યા હતા અને તેમની પાસે થી કામ લઈ લેવામાં આવ્યું તેઓ નારાજ થઈ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર થઇ ગયા છે 90 ના દશકામા બોલીવુડ માં એક થી એક સુપર હીટ કોમેડી ફિલ્મો આવી.

બાજીગર ચમત્કાર ચલો ઇશ્ક લડાયે રાજા હિન્દુસ્તાની યસ બોસ હેલ્લો બ્રધર દુલ્હન હમ લે જાયેંગે ઇશ્ક દુલ્હે રાજા જેવી ઘણી બધી ફિલ્મોમાં પોતાની શાનદાર કોમેડી થી લોકોને પેટ પકડીને હસાવ્યા એ સમયે થિયેટર રૂમમાં અભિનેતા ની એન્ટ્રી પર નહીં પરંતુ જોની લીવરની એન્ટ્રી પર સીટીઓ વાગતી હતી.

ઈ ટાઈમ મીડિયા ઈન્ટરવ્યુ માં જોની લીવરે જણાવ્યું હતું કે હું હવે એટલા માટે બોલીવુડ ફિલ્મોમાં કામ કરવાની ના પાડું છું કે આજકાલ ની સ્ક્રિપ્ટમાં એકદમ નથી જે પહેલા હતો તમે જો બાજીગર ફિલ્મની વાત કરો તો એ ફિલ્મમાં કોઈ રાઈટર નહોતો હું એકલો હતો હું મારા પોતાની સ્ક્રીપ્ટ લઈને એ ફિલ્મ આવ્યો હતો.

જેના પર તમે પેટ પકડીને હસતા હતા અમે એ સમય ખૂબ જ મહેનત કરતા હતા પરંતુ તાજેતરમાં કોઈ સારો કોમેડી રાઇટર નથી લોકો કહે છે કે જોની ભાઈ કામ સંભાળી લેશે પણ આજના જમાનામાં બ્લુ પ્રિન્ટ જોઈએ પહેલા જેવી આઝાદી હવે નથી રહી દર્શકો પણ હવે પહેલા જેવા રહ્યા નથી એ જમવાના માં.

કોમેડી ઇજ્જત આપવામાં આવતી હતી પરંતુ આજકાલની ફિલ્મોમાં કોમેડી જોવા મળતી નથી મને આજે પણ યાદ છે કે એ સમયમાં કોમેડી થી મને ખૂબ સારા પ્રતિભાવ મળતા હતા મારા સીન હંમેશા ફિલ્મોમાં હાઈલાઈટ રહેતા હતા ઘણીવાર તો એવું જોવા મળતું હતું કે અભિનેતા પણ.

મારા સીન થી ઈર્ષા કરતા હતા અને મારા સીન કટ કરાવી દેવામાં આવતા હતા ઘણી વાર તો અભિનેતા પણ રાઈટર પાસે પોતે કોમેડી કરવાની માગં કરતા હતા કેવી રીતે ધીરે ધીરે કોમેડી સીન રાઇટર અભિનેતાઓને આપવાના શરૂ કર્યા અને મારી પાસે ધીમે ધીમે કામ પૂરું થતું ગયું એટલા.

માટે તમે મને કોમેડી કરતા ફિલ્મોમાં જોઈ નથી શકતા અને હવે કોમેડી પણ ફિલ્મોમાંથી નીકળી ગઈ છે જે અમે કરતા હતા તે હવે અભિનેતા કરવા લાગ્યા છે હવે મારુ મન પણ નથી થતું કે હું ફિલ્મોમા હવે કામ કરું જોની લીવર સાથે આવો જ હાલ રાજપાલ જેવા ઘણી કોમેડીન કલાકારો નો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *