Cli
ઉછીના લીધેલા પૈસા પાછા ન આપી શકતા યુવકને સ્કૂટર પાછડ બાંધીને 2 કિમી સુધી દોડાવ્યો અને પછી જે થયું એ...

ઉછીના લીધેલા પૈસા પાછા ન આપી શકતા યુવકને સ્કૂટર પાછડ બાંધીને 2 કિમી સુધી દોડાવ્યો અને પછી જે થયું એ…

Ajab-Gajab Breaking

સોશિયલ મીડિયા પર અજીબો ગરીબ ઘટનાઓ સામે આવતી રહે છે અને એવી જ એક ઘટના ઓડ્ડીસા ના કટક શહેરમાંથી પ્રકાશમાં આવી છે જેમાં મામૂલી રકમ માટે એક યુવકને બેરહેમી પૂર્વક સ્કૂટર પાછળ બાંધીને બે કિલોમીટર સુધી દોડાવ્યો જગન્નાથ નામના યુવકે એક વ્યક્તિ પાસેથી 1500 રૂપિયા ઉધાર લીધા હતા.

પરંતુ તે એ પૈસા સમયસર પાછા ચુકવી ના શકતા તેને આરોપીએ દોરડા વડે તેના હાથ બાંધી ને પોતાના સ્કુટર પાછડ દોરડું બાધી સોમવારે રાત્રીના 11 કલાકે કટક શહેર ના હાઈવે પર બે કિલોમીટર થી વધારે દોડાવ્યો હતો પિડીત વ્યક્તિ સતત દોડતો દોડતો રડતો જોવા મળ્યો હતો જ્યારે.

આરોપીએ નજીવી રકમ માટે દયા ખાધા વગર એને વ્યસ્ત ટ્રાફીક વચ્ચે પણ ખુબ દોડાવ્યો હતો આ ઘટના નો વિડીઓ કોઈ વ્યક્તિ એ ઉતારતા ખુબ વાઈરલ થયો હતો વિડીયો શહેરમાં ખૂબ ફેલાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો લોકો આ ઘટના માટે પોલીસ અને પ્રશાસનને કસુરવાર ગણાવી રહ્યા હતા.

ત્યાર બાદ મંગળવારે પોલીસે એ આરોપીને પકડી લિધો હતો અને આ મામલામાં કટક શહેરના ડીસીપી પિનાક મિશ્રાએ આ મામલામાં તપાસ હાથ ધરી અને આરોપીની ધડપકડ કરી લેવાઈ છે એવું મિડીયા રીપોર્ટ માં જણાવ્યું હતું વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરી જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *