બિહારમાંથી એક શર્મજનક ઘટના સામે આવી છે ભાઈ બહેનને સંબંધને કલંક લગાડે તેવી ઘટના સામે આવી છે જેમાં એક ભાઈ બહેને લગ્ન કરી લીધા છે બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી અફેર હતું અને ભાઈએ તેને ગર્ભવતી કરી દીધી છે ઘટના બિહારના વૈશાલી જીલ્લ્લાની છે જ્યાં રહેનાર ભાઈ બહેનના લગ્ન થયા.
લગ્નનો એક વિડિઓ બનાવવામાં આવી જે વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે વિડિઓ બતાવવામાં આવ્યું કઈ રીતે ભાઈ બહેનની માંગમાં સિંદૂર ભરે છે પછી મંગળસૂત્ર પહેરાવે છે અને પછી ગળે લગાવીને પત્ની તરીકે સ્વીકાર કરે છે ભાઈ બહેન વૈશાલીના ભગવાનપુર પરખંડમાં રહે છે.
બંને પિતરાઈ ભાઈ બહેન છે બંનેનું ઘર આજુબાજુમાં હતા અને છેલ્લા ત્રણ વર્ષથી બંને વચ્ચે અફેર હતું પરંતુ બંને ભાઈ બહેન હોવાથી તેમના પર કોઈ શક કરતું ન હતું જયારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે યુવકે મંદિરમાં લઈ જઈને લગ્ન કરી લીધા હતા લગ્ન કરતા દરમિયાન જે સિંદૂર લગાવ્યું મંગળસૂત્ર પહેરાવ્યું તેનો વિડિઓ ખુદ ભાઈએ શૂટિંગ કર્યો હતો.
વિડિઓ ખુદ ભાઈએ વાયરલ કર્યો હતો ભાઈ લગ્ન કરીને ઘરે પહોંચે તે પહેલા પાડોસી પહોંચી ગયા હતા અજીબો ગરીબ કિસ્સો જોવા માટે લોકો હેરાન રહી ગયા હતા કે કોઈ બહેન સાથે લગ્ન કઈ રીતે કરી શકે નવાઈની વાત ઘર વાળાએ પણ આ સંબંધને સ્વીકારી લીધો હતો એકઠા થયેલા લોકો પણ કંઈ કરી શક્યા ન હતા.