Cli

ભાઈ બહેને કર્યા લગ્ન ત્રણ વર્ષથી બંને વચ્ચે હતો સબંધ યુવતી થઈ ગર્ભવતી ! ભાઈ બહેનનો પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના…

Ajab-Gajab Breaking

બિહારના વૈશાલી જિલ્લા માંથી ભાઈ બહેનના સંબંધને કલંક લગાડે તેવો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે અહીં યુવકે પોતાની બહેનથી જ લગ્ન કરી લીધા છે બતાવવામાં આવી રહ્યું છેકે છેલ્લા ત્રણ વર્ષથી અફેર ચાલી રહ્યું હતું જેના બાદ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી જે વાતની જાણ પરિવાર જનોને પણ ન હતી.

મળેલ જાણકારી મુજબ આ મામલો ભગવાનપૂર પ્રખંડનો છે અહીં સગા પિતરાઈ ભાઈ બહેન વચ્ચે પ્રેમ સબંધ ચાલી રહ્યો હતો જેના બાદ બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા પરંતુ લગ્નની ખબર જેવી ગામમાં ફેલાઈ તો યુવક યુવતીના ઘરે ભીડ એકઠી થઈ ગઈ લગ્ન બાદ બંને ઘર વાળા વચ્ચે તણાવ ચાલુ થયો હતો.

બંનેના ઘર આજુબાજુમાં હતા બંને પિતરાઈ ભાઈ બહેન હતા એટલે એમના પર કોઈ શક નતું કરી રહ્યું ગયા બુધવારે આ બંનેના લગ્નનો વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હતો નવાઈની વાત એ હતી આ બંનેને સાથે રાખવા માટે બંનેના માતા પિતા પણ રાજી થયા હતા.

વાઇરલ વીડીઓમાં એક યુવક હાથમાં સિંદૂર લઈને યુવતીની માંગ ભરે છે તેના બાદ યુવક તે યુવતીને મંગળસૂત્ર પહેરાવે છે અહીં તમામ ક્રિયાનો વિડિઓ ખુદ યુવકે બનાવ્યો હતો જે વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અહીં ભાઈ બહેને લગ્ન કરતા વૈશાલી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *