વિરાટ કોહલી એવો જોક્સ કહ્યો કે અનુષ્કા શર્મા જાહેરમાં હસી પડી, અને પછી બધાની વચ્ચે જ...

વિરાટ કોહલી એવો જોક્સ કહ્યો કે અનુષ્કા શર્મા જાહેરમાં હસી પડી, અને પછી બધાની વચ્ચે જ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે આ સુંદર જોડી અવારનવાર મીડિયા ની લાઈમ લાઈટ માં બની રહે છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ સાલ 2017માં 5 વર્ષ લાંબા લવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ.

લગ્ન કર્યા હતા લગ્નના ચાર વર્ષ બાદ 2021 માં 21 જાન્યુઆરીના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માતા પિતા બન્યા દિકરી વાહીકા ને અનુષ્કા શર્મા એ જન્મ આપ્યો છેલ્લા બે વર્ષથી અનુષ્કા શર્મા ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે એ વચ્ચે અનુષ્કા શર્મા આવનાર વર્ષ માં શાનદાર વાપસી કરવા માંગે છે.

જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક સાથે જ્યારે પણ જોવા મળે છે ત્યારે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે થોડા દિવસો પહેલા મંદિરમાંથી તેમની તસવીરો સામે આવી હતી જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મંદિરના પટ આંગણમાં.

જમીન પર બેસીને ઈશ્વરની આરાધના કરતા જોવા મળ્યા હતા જેને લઈને મીડિયા ઘણી ચર્ચાઓ થવા પામી હતી એ વચ્ચે તાજેતરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈમાં આયોજિત ઈન્ડીયન સ્પોટ હોનોરસ ઇવેન્ટમાં પહોંચ્યા હતા જેમાં વિરાટ કોહલી એ બ્લેક શુટ પહેરેલો હતો જેમાં તેઓ ખુબ જ.

હેન્ડસમ લાગી રહ્યા હતા તો તેમની પત્ની બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા જાબંલી રંગના સ્ટાઈલીશ ડીપનેક આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી અનુષ્કા શર્મા એ લાઈટ મેકઅપ અને ઓપન હેર માં પોતાનું લુક ફોન્ટ કર્યું હતું તેની મદમસ્ત જવાની અને કાતીલાના અદાઓ સાથે.

તેને વિરાટ કોહલી ની બાહોમાં પેપરાજી અને મિડીયા સામે પોઝ આપ્યા હતા સુંદર મુસ્કાન અને ચહેરા પરના ડીમ્પલ તેને વધુ હસીન બનાવી રહ્યા હતા આ દરમિયાન વિરાટ કોહલી અનુષ્કા શર્માની સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ કાનમાં અનુષ્કા શર્મા ને એક જોક્સ.

સંભળાવ્યો ત્યારે અનુષ્કા શર્મા ખડખડાટ હસતી જોવા મળી હતી આ દરમિયાન વિરાટ કોહલી પણ હસી પડ્યા હતા અને વાતાવરણ ખૂબ જ હસીમય થઈ ગયું હતું મિડીયા અને પેપરાજી સામે પોઝ આપતાં અનુષ્કા શર્મા પોતાના હાસ્ય પર કાબુ રાખી શકતી નહોતી જે તેના ચહેરા પર દેખાઈ આવતું હતું વિરાટ કોહલી અને.

અનુષ્કા શર્મા ને આવી રીતે હસતા જોઈ ચાહકો ખૂબ જ ખુશ થયા હતા અને બંનેની જોડીને ખૂબ જ પસંદ કરી રહ્યા હતા આ જોડી શાનદાર અંદાજમાં મીડિયાની સામે આવી હતી તે તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ચાહકો આ વિડીયો અને તસવીરો પર લાઇક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *