ગુજરાતી લોકસાહિત્યકાર અને ગુજરાતી સિંગરો જીગ્નેશ કવિરાજ રાકેશ બારોટ કિર્તીદાન ગઢવી કિજંલ દવે ગીતાબેન રબારી જેવા કલાકારો મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ ખરીદી ને પોતાના ચાહકો ની વચ્ચે તસવીરો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા છે પોતાના અવાજના જોરે ગુજરાતી સિગંરો.
પોતાના સપનાઓ સાકાર કરતા જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં ગુજરાતી ફેમસ સિગંર દેવપગલી જેઓ પોતાના અનોખી સ્ટાઈલ થી ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેમનો અવાજ હંમેશા ચાહકોના દિલને સ્પર્શતો જોવા મળે છે તેમને બધાજ કલાકારો ની સાઈડ કાપીને કોઈએ પણ ના ખરીદી હોય એવી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર
ખરીદીને બધાને ચોંકાવી દીધા છે દેવ પગલીએ જે કાર ખરીદી છે તે આજ સુધી કોઈ પણ સિંગર ગુજરાતમાં ખરીદી શક્યો નથી દેવપગલીએ ડીસી બ્રાન્ડ ની પીળા કલરની શાનદાર બે સીટો વાળી કાર ખરીદીને પોતાના ચાહકોની વચ્ચે તસવીરો શેર કરી ખુશી વ્યક્ત કરી છે ખુબ જ સુંદર અને આકર્ષક લુક ધરાવતી આ કાર.
ફેમસ ગુજરાતી ડીઝાઈનર દિલીપ છાબરીયાની કપંની ડીસી અંવતી ડીઝાઈન કરે છે દેવ પગલીએ પોતાના પરિવાર સાથે ગાડીની પૂજા કરી હતી આ દરમિયાન દેવ પગલી ની માતા અને તેના બાળકો સહિત તેમની પત્ની પણ જોવા મળતી હતી જે તસવીરો પર ચાહકોએ તેમને શુભેચ્છાઓ આપી હતી દેવપગલી
લાખ રુપિયા નો ઘાઘરો મારો પર સમય લાય મારી માં માટલા ઉપર માટલું ચાદંવાલા મુખડા જેવા ઘણા બધા ગીતો થી ખુબ લોકપ્રિય બન્યા છે તેઓ પોતાના સરળ સ્વભાવ થી પણ ખુબ ચર્ચાઓ માં રહે છે ઉત્તર ગુજરાત ના સામાન્ય પરીવાર માંથી આવતા બાળ સિગંર જીગર ઠાકોર ના કેરીયરને સપોર્ટ આપવામાં દેવનાગરી નો મોટો સહયોગ રહ્યો છે.
ગુજરાતમાં ઘણા બધા કલાકારો છે જેઓ કોઈ અન્ય કલાકારને સપોર્ટ કરતા નથી એ વચ્ચે દેવ પગલી હંમેશા ઉભરતા કલાકારોને સાથ આપતા આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા જીલ્લા ના આસેડા ગામના વતની દેવપગલી નળીયા વાળા કાચા મકાન માં રહેતા હતા તેમની પાસે મરચું હળદર.
લાવવાના પણ પૈસા નહોતા આજે સમય બદલાયો અને તેઓ ખુબ પ્રસિદ્ધ સિગંર બન્યા છે તેઓ નું સપનું ક્રિકેટર અથવા એક્ટર બનવાનું હતું તેઓ ઘર છોડીને ભાગી ગયા હતા આ દરમિયાન તેમના પિતા પાગલ થઈ ગયા હતા અને તેમનું મૃ!ત્યુ થઈ ગયું હતું તેમને પરત આવતા તેમની માં ને.
જણાવ્યું હતું કે મારા પિતાનું મોત પુત્ર વિયોગે માં થયું છે હવે હું આ દુનિયાને પાગલ બનાવી ને જં જંપીશ તેઓ ઘર છોડીને મુંબઈ ગયા હતા. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સાથે તેમને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને સફળતાના મળતા તેઓ વડોદરા પાછા ફર્યા હતા તેઓએ શરૂઆતમાં.
લાખ રૂપિયા નો ઘાઘરો સોંગ ગાયું અને એ એટલું હીટ સાબિત થયું કે તેઓ રાતો રાત સુપર સ્ટાર બની ગયા અને એક પછી એક ગીતો તેમના હીટ જતા તેમનુ નામ ગુજરાત માં ગુજંવા લાગ્યુ આજે તેઓ વૈભવી જીવન વ્યતીત કરી રહ્યા છે પણ આજે પણ પોતાના પિતાને યાદ કરી રડતા રહે છે.