Cli

વેકેશનની મજા માણતા જોવા મળ્યું બોલીવુડના નવા દુલ્હો દુલહન જુવો તસ્વીર…

Bollywood/Entertainment

કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન બાદ બહુ ચર્ચિત કપલ માંથી એક છે તેઓ પોતાના લગ્ન બાદ ખબુજ મીડિયામાં હાઈલાઈટ રહે છે કેટરીના કૈફ સમય સમયે પોતાની ફોટો શેર કરતી રહે છે એવામાં હમણાં કેટરીના કૈફનું વિકી કૌશલ સાથે કેટલીક તસ્વીર સામે આવી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.

હાલમાં કેટરીના કૈફે પતિ વિકી કૌશલ સાથે રોમેન્ટિક તસ્વીર શેર કરી છે જેમાંથી એક તસ્વીરમાં વિકી કૌશલ કેટરીના કૈફની ગોદમાં માથું રાખેલ જોવા મળી રહ્યા છે જયારે કેટરીના કૈફ કાળા ચશ્મા પહેરેલ જોવા મળી રહી છે અહીં આ દરમિયાન કેટરીના કૈફ મેકઅપ લુકમાં જોવા મળી આ તસ્વીરમાં કપલ કોઈ.

દરિયાં કિનારે પોતાનો સમય વિતાવતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ કેટીરીના કૈફ અને વિકી અત્યારે વિદેશના પ્રવાસે છે અને ત્યાંથી તેઓ પોતાની તસ્વીર શેર કરી છે જેને ફેન્સ ખુબજ પંસદ કરી રહ્યા છે અને અલગ અલગ કોમેંટ કરીના પ્રંશસા પણ કરતા જોવા મળ્યા મિત્રો તમને કેવી લાગી કેટરીનાની આ તસ્વીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *