બોલીવુડના સૌથી મોટા હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે એવી વિચિત્ર હતકર કરી છેકે તમે જાણીને ચોકી જશો હકીકતમાં જાવેદ હબીબ મુઝફ્ફરનગરમાં પોતાની એક બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા અહીં એક સેમિનાર રાખવાંમાં આવ્યો હતો સેમિનારમાં જાવેદ હબીબે એક મહિલાને પોતાની પાસે બોલાવી બધાની સામે એમના વાળ કાપવા લાગ્યા.
તેના બાદ જાવેદે એ કહ્યું પાણી ન હોય તો થુકથી કામ ચલાવી લેવું કહી મહિલાના વાળમાં થુંકી દીધું આ પુરા મામલે એ મહિલાનું પણ બયાન આવ્યું છે જેમની સાથે જાવેદ હબીબે વિચિત્ર હરકત કરી છે મહિલાએ વિડિઓ દ્વારા પૂજા ગુપ્તા નામ જવાયું હતું તેઓ પણ એક વંશિકા બ્યુટીપાર્લર નામનું પાર્લર છે એમણે કહ્યું હું ગલીના કોઈ ખૂણામાં વાળ કપાવી લઇસ.
પરંતુ જાવેદ હબીબ જોડે ક્યારેય વાળ નહીં કપાવું જાવેદ હબીબની વિચિત્ર હરકત પર લોકો એમને ટ્રોલ કરી રહ્યા છે જાવેદ હબીબે આ મામલે હજુ સુધી મૌન છે પરંતુ હબીબની આવી હરકતથી એમનું નામ ધૂળમાં મળી ગયું છે જાવેદ હબીબના આ વિચિત્ર હકરત પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.