એક પછી એક સાઉથ ફિલ્મો હિટ જવા મંડી ત્યારે સાઉથના સ્ટારની નોંધ લેવામાં આવી છે હવે લોકોને જાણવા મળી રહ્યું છેકે સાઉથ સ્ટાર અને બૉલીવુડ સ્ટારમાં શું ફર્ક છે ત્યાંના હીરો સુપરસ્ટાર બન્યા પછી પણ પોતાના સંસ્કાર નથી ભૂલી રહ્યા ત્યાંની ફિલ્મોમાં ભગવાનની મજાક નથી ઉડાવતી પોતાના ધર્મ અને.
સંસ્કૃતિને બચાવી રખવા માટે ત્યાંના સ્ટાર ઉઘાડા પગે પણ ચાલવા તૈયાર છે ફિલ્મ ત્રિપલ આરના સુપરસ્ટાર રામચરણ હવે શાહરુખ સલમાનને પાછળ છોડતા દેશના સૌથી લોકપ્રિય સ્ટાર બની ગયા છે એમની સાદગીએ લોકોને દીવાના બનાવી દીધા છે અત્યારે રામચરણ અયપ્પાની દીક્ષા લઈ રહ્યા છે.
એટલે તેઓ 41 દિવસ સુધી ઉઘાડા પગે રહેશે અને ફક્ત કાળા કપડાંજ પહેરેશે તેઓ શૂટિંગ પણ ઉઘાડા પગેજ કરી રહ્યા છે તેના વચ્ચે રામચરણ અને એમના પિતા ચિરંજીવીનો એક વિડિઓ સામે આવ્યો છે વિડીઓમાં એકવાર ફરીથી જોવા મળ્યું કે રામચરણ કેટલા સંસ્કારી છે રામચરણના પિતા ચિરંજીવીએ પૂજા કરાવી હતી.
આ દરમિયાન રામચરને પંડિતજીના પગ સ્પર્શ્યા અને હાથ જોડી નમસ્કાર કર્યા પછી પિતાજી જોડે બેસી ગયા ચિરંજીવી અને રામચરણ ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખે છે આપણે અહીં બૉલીવુડ સ્ટાર માત્ર દેખાવ માટે મંદિર જાય છે પરંતુ સાઉથના સ્ટારનું એજ ક્લચર છે એમનું આ ક્લચર સદીઓથી ચાલ્યું આવે છે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.