બોલીવુડ અભિનેત્રી રાશી ખન્ના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે રાશી ખન્ના નો જન્મ 30 નવેમ્બર 1990 માં થયો હતો કે ભારતીય અભિનેત્રી સિવાય પ્લે બેકસિંગર પણ છે તેને ઘણી બધી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે વર્ષ 2013માં બોલીવુડ ફિલ્મ મદ્રાસ કેફે માં સપોર્ટીગ રોલ માં.
તેને બોલીવુડ માં પ્રથમ ડેબ્યુ કર્યું હતું જે ફિલ્મથી એમને ખુબ લોકચાહના મળી હતી રાશી ખન્ના ના હોટ અને ગ્લેમરસ અવતારને ચાહકો ખુબ પસંદ કરે છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાશી ખન્નાનો એક વિડીઓ ખુબ વાઈરલ થયો છે એમાં એની ક્યુટનેશ ણ ચાહકો ખુબ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા રાશી ખન્ના પોતાના.
દિકરા નીલ સાથે પિકં આઉટફીટ માં મજાક મસ્તી જોવા મળે છે જેમાં તેને કિશ પણ કરી રહીછે આ વિડીઓ ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અભિનેત્રી રાશી ખન્ના પોતાની ઘણી તસવીરો અને વિડીઓ ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરે છે ચાહકો રાશીની ક્યુટનેશ ને ખુબ પસંદ કરે છે.