ટીવી સીરિયલ ઉતરણમાં ઈચ્છાનું પાત્ર ભજવનારી અભિનેત્રી ટીના દત્તા અત્યારના દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે ટીના દત્તા ભલે અત્યારે કોઈ સીરિલયમાં નથી જોવા મળતી પરંતુ સોસીયલ મીડિયામાં ફેન્સની તેઓ નજીક રહે છે તેની ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે તેની ફોટોથી ફેન્સના ટચમાં રહે છે.
ટીના દત્તાની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે જેના કારણે તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે એક્ટરની એક ઝલક જોવા માટે ફેન્સ ઉતાવળા બનતા હોય છે એક્ટર હવે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે હાલમાં જ ટીનાએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
લેટેસ્ટ ફોટોશૂટમાં ટીના ખુબજ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે ટીના દત્તાની ટીના આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે જેમાં ટીના દત્તા બ્લેક બ્રા પર બ્લેઝર પહેરી રહીછે આ સાથે તેણે ગળામાં જ્વેલરી પણ પહેરી છે આ લુકને પૂરું કરવા માટે ટીનાએ બોલ્ડ મેકઅપ કર્યો છે જેમાં તેઓ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.