અજય એવગન અને કાજલની પુત્રી ન્યાસાએ એવો ધમાકો કર્યો છેકે જોવા વાળા પણ હેરાન રહી ગયા છે પાછળના દિવસોથી બધી બાજુ ન્યાસા છવાયેલ છે અને તેની સૌથી મોટી વાત તેમનો રંગ કેટલાક સમય પહેલા ન્યાસા શ્યામ હતી તે અચાનક તેનો રંગ બદલાઈ ગયો છે ન્યાસાનો રંગ બદલાઈને ગોરો થઈ ગયો છે.
આ ફક્ત આપણી આંખોનો દગો નથી પરંતુ પુરી વસ્તી આ બદલાવને જોઈને હેરાન છે લોકોનું કહેવું છે કોઈ અચાનક એટલું ગોરું કઈ રીતે થઈ શકે ન્યાસાના ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે તેને જોઈને યુઝરો ટ્રોલ કરી રહ્યા છે ફોટો જોઈ એક યુઝરે કહ્યું આ અચાનક ગોરી કંઈ રીતે થઈ ગઈ.
બીજાએ લખ્યું એણે એનો રંગ કંઈ રીતે બદલી લીધો ત્રીજાએ લખ્યું ગોરી થઈ ગઈ અથવા ફેરનેસ ટ્રીટમેન્ટ કરાવાઈ એક વધુએ લખ્યું આ ફક્ત મેકઅપ છે મેકઅપ વગર આ ફિમેલ અજય દેવગણ લાગશે જણાવી દઈએ ન્યાસા અત્યારે વિદેશમાં ભણતર પૂરું કરી રહી છે ભણતર બાદ તેઓ બોલીવુડમાં ડેબ્યુ કરવાની આશા છે.