બિગબોસ ફેમ શિવ ઠાકરે એ બે જુની કારને અલવીદા કહી ચમચમતી ખરદી આ બ્રાન્ડ ન્યુ લક્ઝુરિયસ કાર...

બિગબોસ ફેમ શિવ ઠાકરે એ બે જુની કારને અલવીદા કહી ચમચમતી ખરદી આ બ્રાન્ડ ન્યુ લક્ઝુરિયસ કાર…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાન હોસ્ટ બિગબોસ રીયાલીટી શો ફેમ 16 માં દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવનાર પ્રતિસ્પર્ધી શિવ ઠાકરે એ પોતાની નવી કાર ખરીદી અને શોરૂમમાં નારિયેળ ફોડી અને કેક કાપી ઉજવણી કરતા જોવા મળ્યા સાથે શિવ ઠાકરે પોતાની નવી નકોર કારને કિસ કરતા જોવા મળ્યા હતા જે જોતા ચાહકો ખૂબ જ ખુશ થયા હતા.

શોરૂમમાંથી શિવ ઠાકરે નો વીડિયો સામે આવ્યો છે બોલીવુડ ફેમસ કેમેરામેન વિરલ ભાયાણીએ આ વીડિયોને પોસ્ટ કર્યો છે જે વીડિયોમાં શિવ ઠાકરે પોતાની નવી કાર સાથે પોતાના મિત્રો સાથે સેલિબ્રેશન કરતા જોવા મળે છે શોરૂમમાં તેઓ પોતાના મિત્રોને લઈને પહોંચ્યા છે અને સાથે કેક કાપી અને ઉજવણી કરી અને પોતાની કારને કિસ કરતા જોવા મળે છે.

પોતાની બે જૂની કારને છોડીને હવે તેમને નવી એસયુવી કાર ખરીદી છે જે કારની કિંમત 20 લાખથી પણ વધારે છે શિવ ઠાકરે ભલે બિગ બોસ નો તાજ મેળવવામાં અસફળ રહ્યા પરંતુ તેમને આ દરમિયાન ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી અને તેઓ દર્શકોને દિલમાં ખૂબ અનમોલ સ્થાન ધરાવવામાં સફળ બન્યા તેઓ પ્રતિસ્પર્ધી બની છેલ્લે સુધી ટક્કર આપતિ.

જોવા મળ્યા હતા થોડા સમય પહેલા શિવ ઠાકરે જણાવ્યું હતું કે તેઓ પોતાની નવી કાર લેવા માટેની પ્લાનિંગ કરી રહ્યા છે આખરી ગુરુવારના દિવસે તેમને પોતાનું સપનું પૂરું કર્યું અને તેમને પોતાની નવી suv કાર ખરીદી અને આનંદ વ્યક્ત કર્યો તેમને ખુશીના આ મોકા પર શોરૂમમાં નારિયેળ ફોડી અને કેક કાપી અને પોતાના મિત્રો સાથે.

સેલિબ્રેશન કરી અને ડાન્સ કર્યો હતો તેમનો આ વિડિયો સામે આવતા ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા છે તેઓ પોતાના સપનાને પૂરા કરવામાં સફળ રહ્યા છે જ્યારે પેપરાજી એ આ દરમિયાન પુછ્યું કે કાર કેવી છે તો શિવ ઠાકરે જણાવ્યું કે એક ઓછી એવરેજ વાળી હતી અને એક વધારે એવરેજ વાળી ને વધારે એવરેજ વાળી ગાડી પસંદ કરી છે.

અને આ એક સરપ્રાઈઝ છે સાથે જણાવ્યું કે હું કોઈની સાથે શેર નહીં કરું અને પોતાના આગવા અંદાજમાં તેમને જણાવ્યું આરે અપુન હી ઈસમે ડીઝલ ડાલેગા કોઈ ઓર નહીં ડાલેગા તેમનો આ અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને તેમના આ અંદાજ પર ફિદા થઈ અને ચાહકો તેમને નવી કાર બદલ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *