ઇટાલિયન મોડેલ અને અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જીઆ એ પહેલી વાર અરબાઝ ખાન ની પુર્વ પત્ની મલાઈકા અરોરા પર મૌન તોડ્યું છે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથેના મલાઈકા એરોરા ના લગ્ન સાલ 2018 માં તૂટી ગયા હતા આ લગ્નજીવન તૂટ્યા બાદ મલાઈકા એરોરા પોતાનાથી આઠ વર્ષ નાના અર્જુન કપૂરના પ્રેમમાં પડી.
અને તેને ડેટ કરવા લાગી તો અરબાઝ ખાન પોતાનાથી 22 વર્ષ નાની ઈટાલીયન મોડેલ જોર્જીયા ના પ્રેમ મા પડ્યા આ વચ્ચે પહેલીવાર જોર્જીયાએ તેની સૌતન મલાઈકા વિશે બોલિવૂડ હંગામા માં બયાન આપતા તેના અને મલાઈકા ના સંબંધો ને લઈને વાત કરી હતી તેમને મીડિયા ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવ્યું કે શું તેમની.
મુલાકાત ક્યારે મલાઈકા એરોરા થી થઈ છે એના પર જોર્જીયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે હા મને તે ખૂબ જ પસંદ છે અને હું મલાઈકાના સફરને ખૂબ જ વખાણું છું તેમને પણ પોતાના કેરિયરની શરૂઆત ઝીરો થી કરી હતી તે મોડલ હતી અને ધીરે ધીરે આગળ વધી જે મુકામે આજે તે છે તેમના માટે હું સલામ કરું છું.
અને મારા માટે તે પ્રેરણા રૂપ છે જેમની હું પ્રશંસા કરું છું સાથે અરબાઝ ખાન તેનાથી ઉંમરમાં મોટા છે એ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જોર્જીયા એ જણાવ્યું હતું કે તે ભલે મારાથી ઉંમરમાં મોટા હોય પરંતુ મને ક્યારેય એવું લાગતું નથી અમે બંને ખૂબ જ એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારા સંબંધની આ એક નવી શરૂઆત છે.
જ્યાંથી અમે આગળ વધી રહ્યા છીએ અને ભવિષ્યમાં અમે એકબીજાની સાથે રહીશું અરબાઝ ખાન અને જોર્જીયા છેલ્લા ચાર વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આ દરમિયાન અરબાઝખાને તેની આ સુંદર ગર્લફ્રેન્ડને કરોડોનો બંગલો પણ લઈ આપ્યો છે અરબાઝ ખાન તેને ખૂબ જ પ્રેમ કરે છે તેવું પણ તેને મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું