મીડિયા રિપોર્ટ ની માનીએ તો કેટરીના કૈફ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં સ્ટાર સલમાન ખાન સાથે ટાઇગર થ્રિના શૂટિંગમાં દિલ્હીમાં જશે અહીં વિકી કૌશલનો પહેલાજ પ્લાન હતો કે લગ્નનો પહેલો વેલેન્ટાઈન ડે પત્ની કેટરીના કૈફ સાથે મનાવે પરંતુ ટાઇગર ફિલ્મનું શૂટિંગ પુરા 20 દિવસ સુધી ચાલશે તેથી.
કેટરીના કૈફ અને વિકી કૌશલ એમનું પહેલઈ વેલેન્ટાઈન ડે નહીં મનાવી શકે જણાવી દઈએ ટાઈગર 3નું શૂટિંગ કેટરીના કૈફના લગ્ન પહેલાનું અધૂરું પડ્યું હતું અહીં ફિલ્મનું શૂટિંગ એટલા માટે રદ કરવામાં આવ્યું હતું કારણ કો!રોના વધી ગયો હતો એટલે ફિલ્મનું સિડ્યુલ રદ કરી દીધું હતું પરંતુ હવે ફરીથી કો!રોના.
ધીમો પડતા સલમાન ખાને નક્કી કર્યું છેકે ફેબ્રુઆરીના શરૂઆતમાં જ દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવે હવે સલમાન ખાનના કારણે વિકી કૌશલ અને કેટરીના કૈફનું પહેલો જ વેલેનટાઈન બગડશે અહીં વિકી કૌશલનું કેટ સાથે પહેલો વેલેન્ટાઈન મનાવવાનું સપનું ચકનાચૂર થયું છે મિત્રો તમે શું કહેશો આ બાબતે.