Cli

રજનીકાંત અને કમલ હસન સામે ખૂંખાર વિલેન બનવા માંગે છે બાહુબલીના કટ્ટપ્પા…

Bollywood/Entertainment Breaking

બાહુબલી ફિલ્મ અને તેના દરેક પાત્રોએ લોકોને પ્રભાવિત કર્યા હતા ફિલ્મના લીડ એક્ટરમાં પ્રભાસ હતા જયારે સામે વિલેનની ભૂમિકામાં રાણા દગ્ગુબત્તી હતા પરંતુ ફિલ્મનું એક પાત્ર જેનું નામ ખુબ ચર્ચામાં રહ્યું હતું આપણે વાત કરી રહ્યા છીએ કટ્ટપાની જણાવી દઈએ કટ્ટપાનું સાચું નામ સત્યરાજ છે જેઓ અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

હવે કટ્ટપા આવનાર ફિલ્મમાં ખુદ વિલેનનું પાત્ર નીભવવાની ઈચ્છા ધરાવે છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કટ્ટપા એટલે કે સત્યરાજ ખલનાયક ના પણ ખલનાયક છે તેઓ સુપરવિલન્સમાં છે જેઓ રજનીકાંત સામે ઉભા થયા છે અને હવે આવનારી રજનીકાંતની ફિલ્મમાં પણ સત્યરાજ ઈચ્છે છેકે તેઓ વિલેનના પાત્રમાં કામ કરે.

પિંક વીલાના ઇન્ટરવ્યૂ દરમિયાન સત્યરાજને પૂછવામાં આવ્યું કે તેઓ શું રજનીકાંત અને કમલ હસનની ફિલ્મમાં કામ કરવું પસંદ કરશે સત્યરાજે હસતા જવાબ આપ્યો હા જરૂર મેં બંને સાથે ઘણી ફિલ્મો કરી છે અને હજુ પણ મને કામ કરવાનો મોકો મળશે સારું પાત્ર મળશે તો જરૂર હું સર સાથે કામ કરીશ અને એ પણ એક વિલેનના પાત્રમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *