Cli

ઐશ્વર્યા રાય સાથે બચ્ચન પરિવાર સાથે પણ સોનુ સુદનો છે સારો સંબંધ અને તેઓ ઐશ્વર્યા રાયને…

Bollywood/Entertainment

સોનુ સુદ ભલે ફિલ્મોમાં વિલેનની ભૂમિકા નિભાવતા હોય પરંતુ એમની રિયલ જિંદગી કોઈ સાચા સુપર હીરોથી ઓછી નથી કારણ કે મહામારીના સમયમાં સોનુ સુદએ ગરીબ અને બેસહારા લોકોની ખુબજ મદદ કરી ફૂડ પેકેટ જમવાનું અને ઘરે પહોંચવા માટે બસની વય વ્યવસ્થા અને ઘણી સેવાઓ તેઓ આજે પણ કરી રહ્યા છે.

સોનુ સૂદનું આ દરિયા જેવું દિલ જોઈએ ઘણા લોકો તેના દીવાના થઈ ગયા પરંતુ આજે આપણે સોનુ સુદ અને બૉલીવુડ અભનેત્રી ઐશ્વર્યા રાયથી જોડાયેલ એક કિસ્સો જણાવીશુ જે તમે આજ સુધી નહીં સાંભળ્યો હોય એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોનુ સુદને પૂછવામાં આવ્યું કે અમિતાભ અને તમારે સબંધ કેવો છે.

એ સમયે સોનુ સુદે જણાવ્યું મારે અને અમિતાભને ઘર જેવો સબંધ છે અમિતાભ બચ્ચનને હું પિતા જેવા માનું છું એકે છપાયેલ ખબર મુજબ સુદે ઐશ્વર્યા રાયને લઈને જણાવ્યું હતું કે તેઓ એમના સિલ્મના શુટિંગને લઈને હંમેશા એકટીવ રહે છે સેટ ઉપર જયારે શૂટિંગ પૂરું થાય ત્યારે તે મારી જોડે ખુલ્લા મનથી વાતો કરે રહે છે.

અને કહે છે તમને જોઉંને મારા પિતાની યાદ આવે છે તમને જણાવી દઈએ ઐશ્વર્યા આજે પણ સોનુ સુદને પોતાના ભાઈની જેમજ બોલાવે છે જયારે જોધા અકબર ફિલ્મ આવી ત્યારથી ઐશ્વર્યા સોનુ સુદને આજે પણ ભાઈ કહીને બોલાવે છે સોનુ સુદ પણ ઐશ્વર્યાને બહેનની જેમ માન સન્માન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *