300 રૂપિયા છોકરાની સ્કૂલ ફી ભરવાના પણ પૈસા નથી ! પાડોશીના કપડાં ઇસ્ત્રી કરીને કરું છુ ભરણ પોષણ…
માતા તેના પુત્ર માટે પોતાનું સંપૂર્ણ જીવન તેને પાલીપોસીને મોટા કરવામાં જ સમર્પિત કરી દે છે તે તેના જીવન માટે પોતાનું જીવન ત્યાગ કરી દે છે તેવી જ એક માતા નું ઉદાહરણ આજે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરવાના છીએ મધુબેન તેનાં બાળક સાથે રહે છે તેમનો બાળક સાંભળી નથી શકતો અને બોલી નથી શકતો મધુ […]
Continue Reading