દેવાળિયા અનિલ અંબાણીના દીકરાઓ શું કરે છે, ખબર છે તમને ?…
તાજેતરમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં 3 દિવસ સુધી ચાલી હતી. આ ઇવેન્ટનો ભાગ બનવા માટે વિશ્વના ખૂણે-ખૂણેથી એકત્ર થયેલા મહેમાનો. જોકે અમારી આ સ્ટોરી મુકેશ અંબાણી પર નહી પરંતુ તેમના નાના ભાઈ અનિલ અંબાણીના બાળકો પર છે. ગુગલ કર્યા વિના મને કહો કે મુકેશ અનિલ અંબાણીના બાળકોના નામ શું છે? […]
Continue Reading