આહાહા આવું તો બસ એક ગુજરાતી જ કરી શકે કાળજું કંપી ઉઠશે ખજૂરભાઈની દરિયાદિલી જોઈને…
અમે તમને પેલા પણ જણાવેલું કે ખજૂરભાઈ પૂર જોશમાં તૈયાર થઈ ગયા છે લોકોની મદદ કરવા માટે તેમના પહેલા જાહેરાત પણ કરી હતી કે અમે લોકો ભલે અમારું બધુ વહેચી દેવું પડશે તો પણ એક પણ પૂરમાં અસરગ્રસ્ત થયેલા માણસને ભૂખ્યો નહીં સુવા દઈએ તેમણે થોડાક દિવસ પહેલા લોકોના નંબર પણ માગ્યા હતા દરેક જોડે […]
Continue Reading