માણસ તે માણસની મદદ કરવી એ એક નૈતિક ધર્મ છે કોરોના કાળમાં ઘણા લોકોએ પોતાના સગા સંબંધી પોતાની આસપાસ રહેતા પાડોશી તથા આપણા ઘરના વ્યક્તિને ગુમાવ્યા છે અહીં એક કિસ્સો આજે આવ્યો છે જ્યાં દંપતીએ તેમના બે છોકરાને કોરોના કાળમાં ગુમાવ્યા છે બંને દીકરાનું મૃત્યુ બે દિવસના સમયગાળામાં જ સર્જાઇ હતી આજે તેમને પાંચ મહિના પૂરા થયા છે આપણે જાણીએ છીએ કે જો આપણું કોઈ સગું મૃત્યુ પામે તો કેવી વેદના અનુભવે છે.
અહીં તો દંપતીએ પોતાના બંને છોકરા તેમના માટે આ સમયે ખૂબ જ દુઃખ ભર્યું છે અને આપણે તેની મદદ કરવા આગળ આવવું જોઈએ તેનો કોઈ સહારો રહ્યો નથી ત્યારે આવી પરિસ્થિતિમાં પોપટભાઈ ફાઉન્ડેશનએ તેમની મદદ કરી આ દંપત્તિએ ખૂબ જ સારા આશિષ આપ્યા અને કહ્યું કે આજે ભલે મારા બે દીકરા નથી રહ્યા પરંતુ ભગવાને તમને મોકલ્યા છે પોપટભાઈ તમે જ મારા દીકરા છો તમે અમારી પરિસ્થિતિ જોઈને અમારી મદદ કરી જ્યારે કોઈ અમારી મદદ કરવા તૈયાર ન હતો.
આવી ખરી સમસ્યામાં તમે અમારી ખૂબ જ મદદ કરી છે આજે મારા બે દીકરા ખૂબ જ ખુશ હશે કે તેમના માતા-પિતાની મદદ કરવા માટે અહીં પોપટભાઈ છે ક્યારે પોપટભાઈએ તેમની હિંમત આપી અને સાથ સહકાર આપ્યો અને કહ્યું તમે મૂંઝાતા નહીં પણ તમારા દીકરા જેવો જ છું તમને જે પણ વસ્તુની જરૂર હશે તે વસ્તુઓની અમે જરૂરિયાત પૂરી પાડશું અને જે ગયા છે તે પાછા તો આવી નહીં શકે ભગવાનની કૃપાથી અમે તમને મદદરૂપ થઇ રહ્યા છીએ આ ભગવાનનો જ ચમત્કાર છે કે તેણે અમને તમારા સુધી પહોંચાડયા છે.
કોરોના કાર્ડ માં ઘણા કુટુંબમાં લોકોએ પોતાના ઘરના વ્યક્તિને ગુમાવ્યા છે પરંતુ અને તેઓની મદદ કરવા માટે આગળ આવ્યા છીએ અને ભગવાનની કૃપાથી અમે આગળ પણ મદદ કરતા રહીશું અને જે મહેનતુ હોય તેઓને ક્યારેય કમી નથી પડતી અને અમારો ફાઉન્ડેશન મહેનતુ લોકોની મદદ કરવામાં ખૂબ જ માને છે એટલે અમે તેઓને સાથ-સહકાર હંમેશા આપીશું.