મક્કામાં મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ કાબાની ચાવી કોની પાસે છે?
મુસ્લિમોના સૌથી પવિત્ર ધર્મસ્થળ કાબાની ચાવીના સંરક્ષક ડૉ સાલેહ બિન જૈનુલ આબેદીન શેબીનું નિધન થઈ ગયું છે.કાબાના દરવાજાની ચાવી ડૉ સાલેહની પાસે જ રહે છે. માનવામાં આવે છે કે પયગંબર મહમદના જમાનામાં જ તેમના ખાનદાનને આ ચાવી મળી હતી અને ત્યારથી જ આ પરિવારની પાસે છે.સદીઓથી ડૉ સાહેલ બિન જૈનુલના પરિવારની પાસે આ ચાવીને સુરક્ષિત […]
Continue Reading